ઈમારત સર્જતા સર્જકે પણ જોયા હશે ભવિષ્યની આબેહૂબતાના સમણા.
પણ સમય જતાં એના પત્થર જ પડ્યા નમણા.
તૂટેલી બારી, અને જર્જરીત દીવાલો કરે છે પ્રયાસ દર્શાવવા ભવ્યતા હમણાં.
પણ જુઓને આ સમય અને ઝાડવા કેવા તોડી રહ્યા છે એના લમણા!!!
#ઇડર_ગઢ
એન.ડી.
શિક્ષકની વિદાય થાય અને વિધાર્થી ને દુઃખ થાય, આંખમાં આંસું આવી જાય ત્યાં તમે એક શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ ગુરુ છો એ દર્શાવે છે.
પણ
જ્યારે ગામના વડીલોની આંખમાં આંસું આવે તે વર્ણવી ના શકાય તેવી બાબત છે તમે શ્રેષ્ઠ શિક્ષક જ નહિ શ્રેષ્ઠ વ્યકિત પણ છો
#સલામ_શિક્ષકશ્રી_સુરેશભાઈ_જોષી સુરાણા
ઈમારત સર્જતા સર્જકે પણ જોયા હશે ભવિષ્યની આબેહૂબતાના સમણા.
પણ સમય જતાં એના પત્થર જ પડ્યા નમણા.
તૂટેલી બારી, અને જર્જરીત દીવાલો કરે છે પ્રયાસ દર્શાવવા ભવ્યતા હમણાં.
પણ જુઓને આ સમય અને ઝાડવા કેવા તોડી રહ્યા છે એના લમણા!!!
#ઇડર_ગઢ
એન.ડી.
રસ્તા વચ્ચે ઉભેલી ગાય જોઈને તેમને કનડગત અનુભવાય તો તમે લાગણીશૂન્ય છો.
એને રોડ પર નહિ, આપણા ઘરે હોવું જોઈતું હતું.
લાગણીથી વિચારજો ભૂલ આપણી છે.
#ગાય_ધરે_શોભે. #ગાયથી_ઘર_શોભે.
રસ્તા વચ્ચે ઉભેલી ગાય જોઈને તેમને કનડગત અનુભવાય તો તમે લાગણીશૂન્ય છો.
એને રોડ પર નહિ, આપણા ઘરે હોવું જોઈતું હતું.
લાગણીથી વિચારજો ભૂલ આપણી છે.
#ગાય_ધરે_શોભે. #ગાયથી_ઘર_શોભે.
ભારે ભરખમ અને મોંઘા દાટ વસ્ત્ર સાથે દોડતા દોડતા..
તારા પોતાના ગાંઠ વગરના અંગરખા બાંધી તો જો.
આ સંસ્કાર વિનાની પશ્ચિમી ભૂષામાં સપડાયેલો તું.
પૂર્વજોની અને પારંપરીક પરિધાનને અજમાવી તો જો.
#Himalay#અહેસાસ_શાંતિનો
આમ તો અઠવાડિયા પહેલાં કીધું હતુ @Twitter એ કે, Blue tick આપશું.
આ @elonmusk કાકા તો સાચું બોલ્યા.
હવે પૈસા ના માગતા અલોન (Elon)
નહિ તો આપણે ફરી Alone
Thank you @premiumbusiness
@TweetAbhishekA मेरी आप सबसे विनती है कि इस मानसिक रूप से बीमार व्यक्तिकी पोस्ट को ना ही पढ़े, ना ही प्रत्युत्तर दे। क्योंकि ये followers बढ़ाने के लिए खुद का स्तर तो कबका गिरा चुका है अब अपने धर्म के स्तर को गिरा रहा है। इसे follower fobia हो गया है।इसकी आगेकी और पोस्ट जरा देखना।
@Dharmes55102059@YAJadeja જૂના પુલને તોડવાનો હતો અને નવો બનાવવાનો હતો માટે એને તોડી રહ્યા હતા એટલે તૂટ્યો.
પણ તમેય @YAJadeja આવો ગોળો છોડો એ મનાતું નથી.