https://t.co/5uykcGiyhJ
શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિકશાળા - અમરેલી
શાળામાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ, રાષ્ટ્રીય યુવા દિવસ તથા ઉતરાયણ_ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, શાળા પરિવારમાં આનંદનું વાતાવરણ જોવા મળ્યું*
*નોંધ :- આવતી કાલે શાળા સમય બાદ પતંગોત્સવનું આયોજન......*
કોઈ શિક્ષક હજાર વાર અને સમય સર પોતાની કક્ષામાં (ક્લાસમાં) પહોંચ્યો હશે,
ત્યારે જઈને ચંદ્રયાન એની કક્ષામાં પહોંચ્યું છે..
ફરી એક વખત દુનિયાના દરેક ગુરુઓને વંદન....
https://t.co/cu4VirDEMa
કોઈ શિક્ષક હજાર વાર અને સમય સર પોતાની કક્ષામાં (ક્લાસમાં) પહોંચ્યો હશે,
ત્યારે જઈને ચંદ્રયાન એની કક્ષામાં પહોંચ્યું છે..
ફરી એક વખત દુનિયાના દરેક ગુરુઓને વંદન....
https://t.co/cu4VirDEMa