બધાજ નિયમો અને બધુજ બધી જગ્યાએ યોગ્ય નથી હોતું જેમકે હાલ માં ચાલી રહેલી શિક્ષણ સહાયક ભરતી માં પહેલી થી ગણી ને 20%વેઈટિંગ લીસ્ટ સાથે મુકાયેલું ફાઈનલ મેરીટ લીસ્ટ
#TAT_BHARTI_100ટકાજગ્યાઓ ભરો પછી વેઇટિંગ મૂકો પહેલા નહિ.@Vivekdoza@isudan_gadhvi@BansiRajput111
ઘણા સંઘર્ષ અને પુરુષાર્થ બાદ શિક્ષણ સહાયક ભરતી ઉચ્ચતર માધ્યમિકનું PML-2 જાહેર.
👍PML 2 માં પસંદગી પામનાર તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન
વાંધા અરજીની પણ તારીખ જાહેર. મિત્રોને નમ્ર અપીલ કે,વાસ્તવિક રીતે વાંધા હોઈ તો ચોક્કસ અરજી કરજો. પરંતુ મહેરબાની કરીને બીજા ખોટા વાંધા ઉભા ન કરશો
વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન કે ખાલી ટ્રેલરથી બધા લોકોને દોડતા કરી દીધા અમારી ધીરજની પરીક્ષાના લેશો અમેને પણ રાજનીતિ કરતા આવડે છે પણ અમારો મુદ્દો રોજગારી છે રાજનીતિ નહિ દરેક મોરચે લડતા વિધાર્થીઓના પ્રશ્નોનુ નિરાકરણ આવે લડત હવેનો મોરચો રોજગાર માટે યાત્રા ટૂંક સમયમાં
#સત્યમેવજયતે
ઉમેદવારો ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે કે અમારી ટેટ-૨ ભરતી અને ટેટ-૧ ભરતી જાહેર કરવામાં આવે અથવા દિવાળી પછી ભરતી કરવી હોય તો માર્કશીટ માન્ય ગણાય એવો નિર્ણય તાત્કાલિક લેવામાં આવે:શિક્ષિત ઉમેદવાર હરદેવ વાળા
ગુજરાતની પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટેની પરીક્ષા ટેટ-૧/૨ પાસ કરેલા અસંખ્ય ઉમેદવારો માંથી અંદાજે 5 હજાર જેટલા ઉમેદવારોની માર્કશીટ પૂર્ણ થવાને માત્ર 2 જ દિવસ બાકી હોવા છતાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી બાબત કોઈ નિર્ણય નહિ લેવામાં આવતા ઉમેદવારોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
#LRD#SRPF ના પુરુષ ઉમેદવારો 33/67 મુજબ ન્યાય જોઈએ જ હવે બાકી કોઈવાત નહિ ગુજરાતમાં LRD પુરુષો ન્યાય અપાવવા માટેની આ યાત્રામાં દરેક વિદ્યાર્થી જોડાઈને પોતાના રોજગારની પણ માંગણી કરશે.રોજગાર યાત્રા નીકળશે ટૂંક સમયમાં LRD,SRPFની સવારી આવે છે.
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિટી#સત્યમેવજયતે
https://t.co/skxHyi1yof
આપ સહુ મિત્રો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા એ ગીત મા અંબેનો સથવારો રિલીઝ થઈ ગયું છે ખૂબ શેર લાઈક કોમેન્ટ કરજો...આભાર...આપના સાથ સહકારથી જ આગળ વધી શકાય
@hdraval93@devanshijoshi71@isudan_gadhvi
માનનીય શિક્ષણમંત્રીશ્રી @imBhupendrasinh સાહેબ દ્વારા #GPSC_Lecturer ના મુદ્દાને ટુંક સમયમાં પુર્ણ કરી દેવાનું આશ્વાસન અપાતા ઉમેદવારો દ્વારા આમરણ અનશન ના પારણા કરી લેવામાં આવ્યાં છે.
આશા રાખીયે કે જલ્દીથી બધાને જ નિમણૂંક મળી જાય એ દિશામાં સુખદ અંત આવે.
#Last_Hope
આજ રોજ #GPSC લેક્ચરરની નિમણુંકની માંગણીમાં શિક્ષણ મંત્રી દ્વારા રજુઆત સાંભળતા આગેવાનો દ્વારા આમરણાંત ઉપવાસ સ્થગિત કરવાની રજુઆત કરતા ટૂંક સમય માટે ઉપવાસ સ્થગિત કરવામાં આવ્યા.કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતીક ધરણા ચાલુ રહેશે.
#हमारीनौकरीहमाराहक#सत्यमेवजयते@imBhupendrasinh
#ભૂખ_સહન_થશે_અન્યાય_નહીં
આખરે ક્યાં સુધી આ સંવેદનશીલ કહેવાતી સરકાર વિધાર્થીઓ સાથે અન્યાય કરતી રહેશે અને એમને આ રીતે પોતાનો હક્ક મેળવવા ઉપવાસ પર બેસી આંદોલનો કરતા રહેવા પડશે ગુજરાત માં આ બધું ક્યારે બંધ થશે ક્યારે બધાને ન્યાય મળશે એ જોવું રહ્યું
@CMOGuj@Nitinbhai_Patel
ટેટ-માર્કશીટની અવધિ આજીવન બાબતે ઉમેદવારોમાં વિમાસણ ઉભી થઇ.
#Ncte દ્વારા લેવામાં આવનાર નિર્ણય પર કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલ ન હોવાથી ઉમેદવારો મુંજવણ અનુભવી રહ્યા છે
કેન્દ્રીય મંત્રી તેમજ ગુજરાત શિક્ષણ વિભાગ સ્પષ્ટતા કરે એવી અપેક્ષા છે.
@hdraval93@isudan_gadhvi@DixitGujarat