ભારત દેશના સૌથી ગરીબ રાજ્ય બિહારમાં ફિક્સ પગાર નથી છે તો પ્રોબેશન પિરિયડ એ પણ ફક્ત એક વર્ષનો....
સાથે જ ભારતના કોઈપણ રાજ્યમાં બે વર્ષથી વધુ ફિક્સ પગારનો કાર્યકાળ નથી.
તો આપણા વિકસિત અને મોડલ સ્ટેટ ગુજરાતમાં શા માટે??!!
@CMOGuj@sanghaviharsh#Remove_Fix_Pay_Gujarat
@YAJadeja#Remove_Fixpay_in_Gujarat
હમણાં ગુજરાત સરકારે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ ઉજવ્યો તે ફકત દેખાવા પૂરતો હતો જો ખરેખર ગુજરાત સરકાર બંધારણ અને તેના શિલ્પી ડો.બી.આર.આંબેડકરને માનતી હોય તો તાત્કાલિક ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરવું જોઈએ અને સુપ્રિમકોર્ટમાંથી કેસ પાછો લેવો જોઈએ.
@YAJadeja કોર્ટ કહે ને કરવું એના કરતાં હજુ પણ સમય છે. આજે નહીં તો કાલે દેખીતી આ ગેરબંધારણીય-અન્યાયી નીતિમાં કોર્ટ નિર્ણય આપશે ત્યારે સરકારે વિલા મોઢે અમલ કરવો પડશે. ત્યારે સરકાર પક્ષે પોતાના બચાવમાં કશું નહીં હોય કહેવા માટે.
#Remove_Fixpay_in_gujarat#Remove5yearFixpay#remove_fix_pay