બાળકોને મધ્યાહન ભોજન આપવાના ભગીરથ કાર્યમાં તિથિ ભોજન થકી સહભાગી બનતા દાતાશ્રીઓ નો પોસ્ટર થકી આભાર વ્યક્ત કરવાની એક નવી પહેલ આજથી શરૂ કરી.
#MDM#PMPOSHAN#Khedadistrict#Vaso#mamlatdar
૧૧/૧૦ થી ૧૩/૧૦ દરમ્યાન “સશક્ત દીકરી,સુપોષિત ગુજરાત” થીમ હેઠળ કિશોરી મેળાનું જિલ્લામાં વિવિધ સ્થળોએ આયોજન થનાર છે. જેના આયોજન અર્થે આજરોજ જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજી. @WCDGujarat @infokhedagog@revenuegujarat
વર્ષોના સંઘર્ષ પછી છેવટે ૧૬૯૫ મહેસૂલી તલાટી, કારકૂનોને 'નાયબ મામલતદાર'ના પ્રમોશન મળી ગયા છે. આશા રાખીએ એ આ ફિડર કેડરમાંથી કોઇ નાયબ કલેકટર સુધી પણ પહોંચે !
સૌને શુભેચ્છાઓ
सभी साथियों का आभार, हमारी गुजरात इकाई ने तुरंत sanghan लेते हुए, FIR करवाई ओर अभी दोनों गुंडे जेल में है मारपीट के अलावा स्टाफ को जातिसूचक शब्द बोलने के कारण मामला एट्रोसिटी एक्ट में भी दर्ज हुआ है।
फेडरेशन एंव बैंक मैनेजमेंट के शीर्ष नेतृत्व का धन्यवाद|
@ashokpathak1604
Such incidents need to be responded proactively and with a firm hand, stern action should be taken against such elements with full force of law.
Safety of all bankers should be utmost importance @DFS_India@nsitharaman@FinMinIndia
We demand #BankersProtectionAct
ગુજરાત ના 5 લાખ NPS કર્મચારી અને ફિક્સ પે માંથી બીજાં આવનાર 2 લાખ કર્મચારી આમ કુલ 7 લાખ કર્મચારી અને તેમના પરિવાર ને ધ્યાન માં લઇ. રાજસ્થાન , છત્તીસગઢ, ઝારખંડ ,પંજાબ ની માફક ગુજરાત માં જૂની પેન્શન લાગુ કરવા વિનંતી. #OPS4Gujarat@CMOGuj@abpasmitatv@VtvGujarati@GSTV_NEWS