@Dhaval_Patel_94 એવું તો નથી કરવું ને તો જલદી નોકરી આપવી પડે ને પગાર કેટલો જાય ૨ મહિના મોડું થાય તો પણ કેટલો પગાર બચી જાય કદાચ બીજી વાર પરીક્ષા લેવાની થાય તો તો મોજે મોજ
गुजरात सरकार स्थायी शिक्षक भर्ती क्यों नहीं करना चाहती?
गुजरात सरकार खानगी स्कूलों को बढ़ावा दे रहे हैं, ताकि सरकारी स्कूल की संख्या कम हो जाएं और उनको स्थायी नियुक्ति ना करनी पड़े!
गुजरात के युवा और बच्चो के भावी के साथ मत खिलवाड़ करो।
#गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
मोदी साहब क्या 11 महीने के कॉन्ट्रैक्ट बेस पर लगाकर भारत कों शिक्षा का केंद्र बनाना चाहते हो?
यह वीडियो कही और का नहीं गुजरात मॉडल का है जहाँ 𝗧𝗘𝗧,𝗧𝗔𝗧 पास कर चुके युवा अपना हक अधिकार मांग रहे थे जिनके साथ गुजरात प्रशासन का व्यवहार निंदनीय है!
#गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
गुजरात सरकार स्थायी शिक्षक भर्ती क्यों नहीं करना चाहती?
गुजरात सरकार खानगी स्कूलों को बढ़ावा दे रहे हैं, ताकि सरकारी स्कूल की संख्या कम हो जाएं और उनको स्थायी नियुक्ति ना करनी पड़े!
गुजरात के युवा और बच्चो के भावी के साथ मत खिलवाड़ करो।
#गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
કોઈએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, ગુજરાતની #બહાદુર પોલીસ મારા ઘરની બહાર છે. #PI થી લઈને તમામ કોન્સ્ટેબલ અધિકારી બહાર મારી ઘરે પહેરો આપે છે.
🤔ખબર નહિ શું કોઈ હુમલો થવાનો છે ??
📌જો આટલું જ ધ્યાન રાજકોટ અગ્નિકાંડ વખતે, મોરબી બ્રિજ દુર્ઘટના વખતે.. પેપરલીકેજ વખતે કે ગુજરાતમાં થતાં બેફામ ભ્રષ્ટાચારો બાબતે રાખ્યું હોત તો અત્યારે આ પરિસ્થિતિ નાં હોત.
📌મારી સાથે રહેતા 2 સાથી જે ચા પીવા બહાર નીકળ્યા તો એને પણ પોલીસ સ્ટેશન લઈ ગયા છે બોલો ! છે ને આપણા ગુજરાતની બહાદુર પોલીસ !
📌એક દિવસ અમે જ હતા જે પોલીસ નાં અધિકારો માટે #આંદોલન માં બેઠા હતા, એના માટે સરકાર સામે બથ ભિડતા એમના હક અધિકાર માટે ભાઠા અમે ખાવા માં એક ક્ષણ નો પણ વિચાર નોહોતો કર્યો.
🚩અને હા છતા પણ ન્યાય તો અપાવિને જ રહ્યા !
📌#યુવાનો આ સત્તાધીશો ને એવું લાગે છે કે #આગેવાનો કે જે પણ મોટા લીડર છે એને જેલ માં નાખી દો એટલે આંદોલન પૂરું થઈ જાય અને લોકોની જે #માંગણી કે લાગણી છે તે પણ પૂરી થઈ જાય ! શું ખરેખર એવું થઈ શકે ખરી ?
#દહેગામ
#ગાંધીનગર
#ગુજરાત_પોલીસ
ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આગામી 21 મી જૂને યોજાનાર ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણીના આયોજનને આખરી ઓપ આપ્યો. ગુજરાતમાં આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના સરહદી ગામ અને સીમાદર્શન માટે સુપ્રસિદ્ધ નડાબેટ ખાતે યોજાશે.
‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે આ યોગ દિવસની ઉજવણી થશે. રાજ્યમાં 312 જેટલા મુખ્ય સ્થળોએ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પંચાયત સ્તરથી લઈને મહાનગરપાલિકાના વોર્ડ કક્ષા સુધી, શાળા, કોલેજ, ITI, જેલ, પોલીસ, આરોગ્ય સેવા સહિતના વિભાગો પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરશે. રાજ્યમાં અંદાજે સવા કરોડ લોકો આ કાર્યક્રમોમાં જોડાશે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2014 માં યુનાઇટેડ નેશન્સ દ્વારા 21 મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કરવામાં આવ્યો છે, અને દુનિયાભરના દેશોમાં આ દિવસની ઉજવણી થાય છે તે આપણા માટે ગૌરવની વાત છે.
રાજ્યના વધુને વધુ નાગરિકો યોગના કાર્યક્રમોમાં ભાગ લે અને સમાજમાં યોગ અંગે અત્યાધિક જાગૃતિના વાતાવરણનું નિર્માણ થાય તેવો સરકારનો પ્રયાસ છે. આવો, આપણે સૌ રોજિંદા જીવનમાં યોગ અપનાવીને શરીર અને મનનું પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીએ.
जब गुजरात में सरकार द्वारा अनुदानित स्कूलों में हजारों शिक्षकों के पद खाली हैं, तो स्थायी भर्ती के बजाय, सरकार ने पिछले साल 11 महीने के लिए अनुबंध के आधार पर शिक्षकों की भर्ती के लिए ज्ञान सहचर योजना लागू की, जिससे राज्य भर में विरोध प्रदर्शन शुरू हो गया।
#कायमी_शिक्षक_भर्ती_करो