ભંડારિયા ગામ માં કલેકટર સાહેબ અને ડી.ડી.ઓ સાહેબ ની ઉપસ્થિ���િ માં રાત્રિસભા રાખવાં આવેલ તેમાં પી.એચ.સી બજાણા ના મેડિકલ ઓફિસર એ આરોગ્યની વિષયક યોજના વિશે માહિતી આપી અને કોમ્યુનિટી હેલ્થ ઓફીસર અને તેની ટીમ દ્વારા ગામના લોકો નું બિન ચેપી રોગો ની ��પાસ માટે નો કેમ્પ રાખવા માં આવ્યો
દ્વારકા જીલ્લા ના ખંભાળીયા તાલુકા ના આરોગ્ય કર્મચારી ની ટિમ દ્રારા વેકસીનેશન માં બાકી રહેતા વિસ્તારો માં રાત્રિ સેશન કરી ને તમામ બાળકો ને રશિકરણ માટે આવરી લેવામાં આવ્યા
ગાંધીનગર ખાતે પોતાના હક માટે આપણા પરિવારના સભ્યો #આરોગ્યકર્મી ની 4 કેડર 48 દિવસથી સરકાર સામે સત્યના વિજય માટે મોરચો માંડ્યો છે જેના ભાગરૂપે #કોરોનાવોરિયર્સ ઉપર સરકારના ઇશારાથી દમન-હીંચકારી હુમલો કરવામાં આવ્યો તેને સમગ્ર #ફાર્માસિસ્ટ સખત શબ્દોમાં વખોડે છે.
@CMOGuj
@Rushikeshmla
गांधीनगर में आरोग्य कर्मचारी के आंदोलन को तोड़ने का सरकार का प्रयास बहुत गलत है। मुझे विश्वास है कि गुजरात के आरोग्य के कर्मचारी सरकार की जोहुक्मी के सामने जुकना पसंद नही करेंगे।