કોઈ બાળક રસીથી વંચિત નાં રહે એ ઉદ્દેશથી....
દેવભૂમિ દ્વારકાના વાડી વિસ્તાર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વરવાળા વેક્સિન રેજીસ્ટન્ટ બાળકોના રસીકરણ માટે SBCC સભ્યો તેમજ આરોગ્ય કર્મીઓ દ્વારા પરામર્શ કરી રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી.
ખંભાળિયા તાલુકા ના બજાણા ગામ માં આરોગ્ય કર્મચારી દ્વારા મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા મચછરજન્ય રોગ માટે લોકો માં જન જાગૃતિ માટે ગામ માં ભિત સૂત્રો દ્વારા લોકો ને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું
@COLLECTORDWK@DdoDwarka@CDHO_Dwarka
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વળતરા ના તાબા હેઠળ ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નાના માંઢા પર કોમ્યુનિટી હેલ્થ ઓફીસર દ્વારા ડિલિવરી કરાવવા માં આવી
@NHMGujarat@COLLECTORDWK@DdoDwarka@CDHO_Dwarka
બિપરજોય વાવાઝોડા ની ગંભીર પરિસ્થિતિ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બજાણા ના તાબા હેઠળ ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કોલવા ના આરોગ્ય સ્ટાફ દ્વારા ડિલિવરી કરાવવા માં આવી
@NHMGujarat@COLLECTORDWK@DdoDwarka@CDHO_Dwarka
@COLLECTORDWK@DdoDwarka@CDHO_Dwarka@NHMGujarat@MoHFW_INDIA
જુવાનગઢ ખાતે ભારે વરસાદ તેમજ પવન આવતા ગામ વિસ્તાર માં વીજપોલ પડતા દીકરીને માથા ના ભાગે તેમજ પગ માં ઈજા થઈ હોવાથી ફર્સ્ટ એડ આપી ને કોમ્યુનિટી હેલ્થ ઓફિસરશ્રી જયેશભાઇ ગોજીયા એ ત્વરિત સારવાર કરેલ છે
બિપરજોય વાવાઝોડા ની ગંભીર પરિસ્થિતિ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બજાણા ના તાબા હેઠળ ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કોલવા ના આરોગ્ય સ્ટાફ દ્વારા ડિલિવરી કરાવવા માં આવી
@NHMGujarat@COLLECTORDWK@DdoDwarka@CDHO_Dwarka
"બીપોર જોય" વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઇ સગર્ભા માતાને જનરલ હોસ્પિટલ ખંભાલીયા ખાતે સ્થળાંતર કરવામાં આવેલ હતું જેની આજ રોજ સવારે સફળતાપૂર્વક ડીલેવરી થયેલ. હાલ માતા અને બાળકની તબિયત સારી છે.
@COLLECTORDWK@DdoDwarka@NHMGujarat@MoHFW_GUJARAT