આ સમસ્યા નું સમાધાન અને ન્યાય પણ એ છે કે 40% મીનીમમ માર્ક્સ નો જે માપદંડ છે એ SC/ST માટે 30 % હોવો જોઈએ એટલે કે જનરલ કરતા 10% ઓછો.
જે કેન્દ્ર સરકારની પણ ઘણી બધી ભરતી ઓ માં જોવા મળે છે..જેમ કે SSC CHSL..
@AnantPatel1Mla@YAJadeja@CMOGuj@profarjunrathva@JashubhaiRathva