મને એક એવી સાંજ જોઈએ,
જ્યાં શબ્દોને વિરામ હોય,
ને લાગણીઓને કામ હોય!
ઝરમર મેઘ વરસતો હોય,
દરિયાની મોજ હોય,
રેતીનાં ઢગલા હોય, અને
❛કિનારે ચાર પગલાં હોય!!❜
મને એક એવી સાંજ જોઈએ,
જ્યાં શબ્દોને વિરામ હોય,
ને લાગણીઓને કામ હોય!
ઝરમર મેઘ વરસતો હોય,
દરિયાની મોજ હોય,
રેતીનાં ઢગલા હોય, અને
❛કિનારે ચાર પગલાં હોય!!❜
💥આજરોજ ITI SI અને વિદ્યાસહાયકના ઉમેદવારો ને સ્થળ પસંદગી છે તેમાં ઉમેદવારો ને પોતાની પસંદગીની જગ્યા મળે અને વતન થી નજીક મળે તેવી માતાજી ને પ્રાર્થના તથા દરેક મિત્રોને જ્ઞાન સારથિ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ👍
બિન સચિવાલય પરીક્ષા બાબતે સજાગતા જરૂરી
@AKRAKESHIAS1@BJP4Gujarat
આજે હનુમાન જયંતિ ના શુભ પ્રસંગે ભગવાન ને પ્રાર્થના કે ભાઈ શ્રી યુવરજસિંહ ભાઈ ને જમીન મળી જાય.............
#supportyajadeja#HuPanYuvarajsinh#like you યુવરાજસિંહ