Dear railway minister @AshwiniVaishnaw thise type of 80+ otp massage automatically received on my number
This is a software bug or anything else?
@indianrail
જે લોકો ની ગુલામી માથી મુક્ત થવાનો આપણે જશન મનાવીએ છે, એ લોકો ની ગુલામી કરવા આજે આપણુ યુવા ધન 20-30 લાખ રૂપિયા ખર્ચી ને જાય છે...!
#HappyIndependenceDay
@ddoporbandar @CMOGuj@GujDCoffice SIR aadhar card mate aakha aakha zilla ni praja heran che and je center chalu che tya ka to systam bandh che am kahe che ka to maryadit sankhya ma vara levama aave che gamdav mathi loko ne pbr dharam na dhhka thai che pls aa mate thod vadhu centero gramya leval aapo @ddoporbandar
લોકો કહે છે સમય ને જતા ક્યાં વાર લાગે છે, પરંતુ બાપ વગર ના 24 વરસ એટલે મારા માટે જાણે 24 સદીઓ વીતી ગઈ હોય એવું લાગે છે,જિંદગી ના દરેક ડગલે ને પગલે આપની ખૂબ યાદ આવે છે,અલ્લાહ તમને જન્નત માં આલા થી આલા મકામ અતા ફરમાવે એજ દુઆ...
#MISS_YOU_PAPA😭
પોરબંદર ના બગવદર ગામ માં ચોર પોલીસ ને ચેલેન્જ આપી રહી હોય એમ 15 દિવસ માં 3 દુકાન ના સટર તોડી ને ચોરી, પોલીસ નાઇટ પેટ્રોલીંગ ના નામે શુ કરી રહી છે? તે મોટો સવાલ
@SP_Porbandar@arjunmodhwadia@collectorpor
@reliancejio your joi pos application take so much time to open and most of recharges are going fail and your local employees are can't give any proper answer from a month pls take action on this issue
पोरबंदर के कडीया प्लोट में डोर टू डोर लोगों से मुलाकात कर सहयोग की अपील की। शहरी क्षेत्रों में रोजगार की समस्या दूर करने के लिए "मनरेगा" जैसी योजना शहरी क्षेत्रों में लागू करने का संकल्प क्या है, जीस का स्वागत करते हुए लोगों ने कांग्रेस के साथ खड़े रहने का निश्चय कर चुके है।