જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ અને જામનગર જિલ્લાનું નામ ગૌરવવંતુ કરતા બેનશ્રી પૂનમબેન માડમને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે જિલ્લાનું ગૌરવ વધારતાં રહો એવી શુભકામના 💐💐
#AmazingJamnagar#Jamnagar#happywomensday#proud
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની એક દિવસની મુલાકાતે. અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાન શ્રી કેવડીયા ખાતે Combined Commanders’ Conference માં ભાગ લેશે.
Follow Us For More Updates @AmazingGJ10#AmazingJamnagar#amadavad#narendramodi
રાજ્યના નાણાંમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આજે બજેટમાં જામનગર સહીત 4 મહાનગરોને મેટ્રો ટ્રેનની સુવિધા આપવાની જાહેરાત કરી છે. તેમજ બજેટમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન માટે રૂ .568 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
#AmazingJamnagar
જામનગર જીલ્લા પંચાયતની 24 બેઠકો પૈકી 10 બેઠકોનું પરિણામ આવી ગયું છે. જેમાં 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જયારે એક બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર બહુજન સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે.
#AmazingJamnagar#Jamnagar#BjpJamnagar#CongressJamnagar
અમદાવાદમા આવેલ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ સરદાર વલ્લભભાઈ પટેલનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે કર્યું ઉદ્ઘાટન.
#AmazingJamnagar
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 50 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં.12 માં 60.9 ટકા જ્યારે સૌથી ઓછું વોર્ડ નં.9 માં 42.54 ટકા મતદાન થયું છે.
#AmazingJamnagar#Jamnagar