कवांट के हाफेश्वर गांव में आम्लापानी फ़लियामे एक आकस्मिक घटना मे भील धनजीभाई उतरणियाभाई का घर जलकर राख हो गया. भील समाज सुधारणा मंच की टीम द्वारा यथाशक्ति घरमें उपयोग में लेने योग्य घरवखरी चीजे देकर यथा शक्ति मदद की
Till the time we don’t feel insulted ,hurt you will not value unity ! This cannot be about politics but above it . It has to be about who we are as people and where we want ourselves to be in the coming time . #OneNortheast#AnjelChakma
સમૃદ્ધ ગુજરાતના ગુજરાતીઓ, આવનારી પેઢીઓ અંદરથી ખોખલી છે. આ કુપોષણ પાછળ શોષણ પણ જવાબદાર છે. કારણ અહી સમન્યાય નથી !પૂર્ણ પોષિત બીજાનુ શોષણે કરીને તગડો થાય છે.
હવે તમે તાળો મેળવો કે કુપોષણ સામેની લડાઇમા ગુજરાત સરકારે બે દાયકામા આપણા ટેક્સમાંથી કેટલા રૂપિયા ખર્ચ્યા ?
જે બ્રાહ્મણો મીડિયા,ધાર્મિક સંગઠનો,સરકારી સંસ્થાઓમાં કબજો જમાવીને બેઠા છે એ ટકાવી રાખવા BJP-RSS ની વિચારધારાને સત્તામાં લાવવા રણનીતિ બનાવે છે એ મુજબ Perception,narrative સેટ કરે છે
દેશના 85% SC, ST,OBC સવર્ણ ગરીબોને ધર્મનો સહારો લઈને એમની રણનીતિ માટે હાથા બનાવે છે
ઓળખો
दो साल पहले आज ही के दिन और लालूजी और तेजस्वी जी ने मुझे राष्ट्रीय प्रवक्ता बनाकर एक बड़ी ज़िम्मेदारी सौंपी।
उस ज़िम्मेदारी का सबसे बड़ा भाग था वंचितों और शोषितों के मुद्दों को मेनस्ट्रीम मीडिया में रख पाना।
मीडिया जगत की तस्वीर बदलने को कोशिश जारी है और जिस तरह से आप सभी का समर्थन मिला है भीतर से हिम्मत बढ़ती ही गई है।
इस मीडिया के सागर में एक कंकड़ फेंक कर ही सही हलचल तो हमने पैदा की है और संघर्ष तब तक जारी रहेगा जब तक तस्वीर पूरी तरह से बदल नहीं जाती।
जय भीम , जय बिरसा , जय मंडल
छोटा उदयपुर के अंबा डूंगर गांव में रोड के अभाव में सगर्भा महिला को झोली ने उठाकर अस्पताल ले जाया गया। यह वीडियो कल का हे। पास के गांव तुरखेड़ा में थोड़े दिन पहले ऐसी ही घटना में महिला और बच्चे की मौत हो गए थी। @kathiyawadiii@ranvijaylive@RtwRathva@dmpatel1961@mayurjani
પોલીસ તોડકાંડની બે ઘટનાઓ પર નજર
1) અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં તોડકાંડ જેમાં એપોલો સર્કલથી વૈષ્ણોદેવી ચાર રસ્તા પર 2 પોલીસકર્મી, 2 TRB જવાનોએ પ્રવાસીને દારૂના કેસમાં ફસાવાની ધમકી આપીને દોઢ લાખની માંગ કરી અને 20 હજાર પડાવી લીધા.
2) 17 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના વેપારી વજેરામ ગુર્જરની કારને નિકોલ દાસ્તાન સર્કલ પર 4 અજાણ્યા પોલીસકર્મીઓએ રોકી, ચેકિંગના નામે બ્લેકમેલ કરી, સટ્ટામાં ફસાવી દેવાની ધમકી આપી 20 લાખની માગણી કરી અને છેવટે 4.88 લાખ પડાવ્યાં.
બધા પોલીસકર્મી આવા નથી જ હોતા પણ એક વાત સ્વીકારવી પડશે કે બહુમતી લોકોમાં પોલીસ માટે આવી જ માન્યતા પ્રવેશી ગઈ છે. એક તોડબાજ તરીકેની, બીજી રૌફ જમાવનાર તરીકેની અને એની પાછળ જવાબદાર આવા પોલીસકર્મી જ છે. જો પોલીસ પર જનતાનો વિશ્વાસ વધારવો હોય તો ખાખીને દાગ લગાડતા આવા પોલીસકર્મી સામે કડક કાર્યવાહી ખુબ જરૂરી છે.
#GujaratPolice
બચતોત્સવ ઉજવવાની વાતો વચ્ચે વાત એક એવી છુપી 'લૂંટ'ની જેની તમને ખબર જ નથી પડતી અને તમારા ખિસ્સા ખાલી થતાં રહે છે. ન ક્યારેય તમને સવાલ કરવાનું સૂઝે છે.
#PetrolDieselPrice#crudeoil