પોલીસ તંત્રમાં ફેરફારો કેમ અટક્યા છે? પોલીસ બેડામાં ચર્ચા તો એકમાત્ર પ્રશ્ન, દર સપ્તાહે ચર્ચા શરૂ થાય અને સપ્તાહના સપ્તાહો વીતી ગયા છતાં બદલીના ઓર્ડરો નહીં.. ઉચ્ચ અધિકારીઓના દબાણના કારણે ઓર્ડરો અટક્યા કે પછી પોલીસ ની બદલી માં ડીલે કરવાની રણનીતિ. હવે એકાદ સપ્તાહમાં ઓર્ડરો?
उत्तर प्रदेश पी. सी. एस. जे की परीक्षा जो भी परीक्षार्थी इस बार दे रहे है जो दिनांक 12. 2. 2023 को सम्पन्न हो रही है तथा जिन परीक्षार्थियों का सेंटर आगरा जनपद है उन परीक्षार्थियो की रुकने की उचित की व्यवस्था मेरे द्वारा की गई है किसी भी जानकारी के लिए 9758884196 पर संपर्क करे |
@Leelu_7@punitjuneja @ianilkpatel બેન..એક એન્જિનિયર ને 8 હજાર પગાર છે કોઈને કહીએ તો પણ શરમ અવે છે બેન...આ છે ગુજરાત મોડલ..ગુજરાત મા ડિપ્લોમા ઇજનેરી. અને ડીગ્રી ઇજનેર ને આપવામાં અવે છે ખાલી 8000 ...એના કરતાં તો બેન કડિયાકામ કરતાં લોકો વધુ મેળવે છે..બેન અમે બધા તમારી સાથે છીએ... અમારો અવાજ કોઈ સાંભળતું નથી..
ગુજરાતમાં જુદા-2 ડીપાર્ટમેન્ટ માં #આઉટસોર્સિંગ થી કર્મચારી ભરતી થઈ રહી છે. આવા કર્મચારીઓનો શોષણ થાય છે અને 5 વર્ષ પછી પણ એમને regularise નથી કરતા હક રાજા, ઇનસુરન્સ વિગેરે ના લાભો નથી મળતા. મળીયે કાલે #આપ_ની_વાત માં. @Leelu_7 @ianilkpatel
#GETCO_આઉટસોર્સિંગ#સમાન_કામ_સમાન_વેતન
🔴આ મહેનત કરનારા ને ખોળ અને આળસુ અધીકારી ઓ ને ગોળ..
🔴ભાજપ આ #ડબલ_ઢોલકી બંધ કરો
🔴કેન્દ્ર અને રાજ્ય માં પણ ભાજપ સરકાર.!!
આવી #ડબલ_એન્જિન_સરકાર હોવા છતાં પણ જીવના જોખમે ફરજ બજાવતા #GETCO આઉસોર્સિંગના #વિજ કર્મચારીઓ ને ન્યાય ક્યારે..???
#સમાન_કામ_સમાન_વેતન
@BJP4Gujarat#GETCO#શોષણ ન્યુ ઇન્ડિયા બની રહ્યું છે, #આઉટસોર્સિંગ થકી દેશ ના યુવાનો નું બમણું શોષણ બમણી ગતિ થી થઈ રહ્યું છે, સમાન કામ ૭૦૦૦ થી ૮૦૦૦ વેતન, બંધ કરો બંધ કરો