@jitu_vaghani માનનીય મંત્રીશ્રી નવી શિક્ષણ નીતિ માં બસ હવે એક માત્ર ગ્રાન્ટેડ શિક્ષણસહાયકો ને બદલી નો પ્રશ્ન બાકી રહ્યો છે તો સત્વરે નવી શિક્ષણ નીતિ માં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણસહાયકો ને બદલી ની જોગવાઈ કરો
@jitu_vaghani બધા વિભાગો માં બદલી નો લાભ મળે છે તો શિક્ષણ વિભાગ માં ગ્રાન્ટેડ શિક્ષક ને કેમ બાકી રાખો છો.. કેન્દ્રિયકૃત ભરતી થતી હોવાથી ગ્રાન્ટેડ શિક્ષક પોતાના ઘર થી 500 થી 600 કિમી દૂર લાગ્યા છે... ગ્રાન્ટેડ શિક્ષક ને પણ વતન નું જતન કરવાનો મોકો આપો... @CMOGuj@Bhupendrapbjp@CRPaatil
@jitu_vaghani બધા વિભાગો માં બદલી નો લાભ મળે છે તો શિક્ષણ વિભાગ માં ગ્રાન્ટેડ શિક્ષક ને કેમ બાકી રાખો છો.. કેન્દ્રિયકૃત ભરતી થતી હોવાથી ગ્રાન્ટેડ શિક્ષક પોતાના ઘર થી 500 થી 600 કિમી દૂર લાગ્યા છે... ગ્રાન્ટેડ શિક્ષક ને પણ વતન નું જતન કરવાનો મોકો આપો... @CMOGuj@Bhupendrapbjp@CRPaatil
@CRPaatil@jitu_vaghani માનનીય મહાનુભાવોશ્રી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતરમાધમિક શિક્ષણસહાયકોને બદલી બાબત કોઈ ન્યાય મળ્યો નથી સરકારના દરેક વિભાગની જેમ ગ્રાન્ટેડ માં પણ ભરતી કેન્દ્રીયકૃત ધોરણે થાયછે બધા વિભાગો (ખાનગી સાથે) બદલીની જોગવાઈઓ છે ખાલી ગ્રાન્ટેડ શિક્ષણસહાયકો ને જ નથી તો યુદ્ધના ધોરણે ન્યાય આપો
@kuberdindor શ્રી કુબેરભાઈ દાંપત્ય જીવનની શુભકામના સુખી સંસારની શુભેચ્છા પણ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષકોનું દાંપત્યજીવન વેરવિખેરછે કારણ બદલીની કોઈ જોગવાઈ નથીતો અમારા દાંપત્યજીવન માટે બદલીની જોગવાઈ કરી આપો આપના સુખી દાંપત્યજીવનની વર્ષગાંઠ નિમેતિ એક ભેટ આપો ગ્રાન્ટેડ શિક્ષકોને
@jitu_vaghani@CMOGuj@Bhupendrapbjp@VinodRao2000@kuberdindor માનનીય મહોદય શ્રી આપસર્વે જેમ સરકારી માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષકો ની બદલી નો જે નિયમ છે તે ગ્રાન્ટેડ માં પણ એ નિયમ લાગુ કરો શું ગ્રાન્ટેડ માં શિક્ષકો ને વતન નો લાભ નઈ મળે આ સંવેદનશીલ સરકાર માં ?
@jitu_vaghani આ કિતાબો થકી આખા સંસાર ને જ્ઞાન આપનાર શિક્ષકો ની વ્યથા શું કેવી! અનેક મંત્રી ઓ સમક્ષ રજુવાતો કરી બસ ખાલી આશ્વાસન મળે છે પણ જેની જરૂર છે એ નથી મળતું ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણસહાયકો ને બદલી નો લાભ આપો આમ ક્યાં સરકારની તિજોરી પર ભાર આવવાનો છે
@jitu_vaghani શ્રી જીતુભાઇ સાહેબ આજે પૃથ્વી દિવસ છે કહેવાય છે પૃથ્વી નો છેડો ઘર અમે ઘર અને વતન થી દૂર ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતરમાધમિક શિક્ષણસહાયકો ને બદલી ની જોગવાઈ કરી આપો પૃથ્વી દિવસ ની શુભકામના વંદેમાતરમ
@jitu_vaghani सरकार योजनाओ और नीतियों में हमें भरोसाहे किन्तु अभी भी कुछ जरुरी निति की जरुरत हे ग्रांटेड माध्यमिक और उच्चतरमाध्यमिक शिक्षकों बदली की जरुरत हे और विषय नीतिविषयक हे तो कृपा करके बदली की भी व्यवश्था हो ऐसी सभी ग्रांटेड शिक्षकों की विनती हे वन्देमातरम