@kuberdindor બદલી ત્રણ રીતે કરી શકાય અરસ-પરસ જિલ્લા ફેર બદલી પરિણીત-અપરિણીત સૌને વતનનો લાભ આપતી બદલી.ગ્રાન્ટેડ શાળામાં વતનની બદલી માટે જાતિ-જ્ઞાતિના બાધ વિના (રોસ્ટર પોઇન્ટને ધ્યાને ન લેતા) થાય તો બદલી સરળતાથી થાય અમો સૌ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો બદલીની માગણી કરીએ છીએ
@kuberdindor ગુજરાત સરકારે 'વતનપ્રેમ યોજના' નામની નવી એક યોજના શરૂ કરી છે. જે અંતર્ગત ગ્રાન્ટેડ શાળામાં પણ બદલીના નિયમો લાગુ પડે તો અમો સૌ શિક્ષકો પણ વતનનું સાચું જતન કરી શકીએ.