શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.
🥕ગાજર લટકાવવાની જૂની નીતિ રીતી છે આ ભ્રષ્ટ સરકારની..
#ચૂંટણી_જીવી નો #ચૂંટણી_લક્ષી નિર્ણય.
GPSC Class 1-2 ની પરીક્ષા 8-1-2023 ના રોજ જગ જાહેર છે છતાં પંચાયત પરીક્ષા ની તારીખ એ જ દિવસે કઈ રીતે શક્ય ?
વિચારવા જેવું ભાજપ ચૂંટણીપંચ ની જાહેરાત પહેલાં આ જ તારીખો નક્કી કઈ રીતે કરી ?
મોરબીમાં પુલ તૂટી જવાની ઘટના દુખદ છે, મૃતકોને હૃદય થી શ્રધ્ધાંજલી આપુ છુ અને ભગવાન તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે... ઇજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાથના... #morbibridge
દુઃખદ ઘટના
#મોરબીનો ઝુલતો પુલ તૂટ્યો
આ પૂલ સમારકામ બાદ ચાલુ કર્યાં ને 3 દિવસ થયા છે અને 15વર્ષ સુધી કંઈ નહિ થાય એમ કહેતા હતા
આ પુલને ફિટનેસ સર્ટિ મળેલ ન હતું તો ચાલુ કઈ રીતે કરાયો?
આમાં જે જિમ્મેદાર છે તે તમામને આજીવન કારાવાસ થવી જોઈએ
ભગવાન મૃત આત્માને શાંતિ અર્પે
@narendramodi
लौह पुरुष सरदार पटेल की जयंती पर मेरी विनम्र श्रद्धांजलि! वे आधुनिक भारत के शिल्पकार थे और हमारी प्रशासनिक प्रणाली के निर्माता भी। उनकी गणना आधुनिक भारत की विकास-यात्रा के प्रमुख मार्गदर्शकों में होती है। हमारा देश सदैव उनका ऋणी रहेगा।
વંદે ભારત ટ્રેનનો વધુ એક અકસ્માત નડ્યો
વલસાડના અતુલ સ્ટેશન નજીક ઘટના બની છે. વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેનનો આગળનો ભાગ ફરી તૂટી ગયો છે. ટ્રેનના એન્જીન નજીક નીચેના ભાગમાં પણ નુકસાન.
#VandeBharatTrain