કોરોના ને લીધે આટલા લોકો ને ભેગા થવા પર મનાઈ છે તો શા માટે કોરોના સંક્રમણ થવા માટે ભેગા થયા છો? ચૂંટણી નું મહત્વ વધારે છે કે લોકો ના આરોગ્ય નું મહત્વ વધારે છે? જાહેરનામા ના ભંગ બદલ આવા નેતાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે.@CollectorAmr@SP_Amreli@CMOGuj@paresh_dhanani@PMOIndia
આજ મારા મતવિસ્તારના બગસરા શહેર ખાતે 'સહકાર સંમેલન' યોજાયું હતું. આ તકે માન. પ્રભારી મંત્રી શ્રી હકુભા જાડેજા, મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સહિત ભાજપાના વર્તમાન અને પૂર્વ પદાધિકારીઓ અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
લાફો મારી ને ગાલ લાલ કરવાની વાત છે....મૂળ ગુજરાતી એવા નેતાઓ ની ભાજપ માં શુ ખોટ છે કે ગુનાહિત, ભ્રસ્ટાચારી, કૌભાંડી એવા મરાઠી સી આર પાટીલ ને પ્રમુખ બનાવવા પડ્યા....
अपनी भांजी के साथ छेड़छाड़ का विरोध करने पर पत्रकार विक्रम जोशी की हत्या कर दी गयी। शोकग्रस्त परिवार को मेरी सांत्वना।
वादा था राम राज का, दे दिया गुंडाराज।
અમરેલી મા બ્રોડ ગેજ ક્યારે આવશે? અમરેલી ના ધૂળિયા ખાડાવાળા રસ્તા કયારે સરખા થશે? અમરેલી ની પાણી ની સમસ્યા ક્યારે પુરી થશે? #પાકી_ખબર_છે કે #મને_ખબર_નથી
ગમે તેટલી મિટિંગ કરો અને ઊંધા વળી જાશો તો પણ પ્રજાના ચુકાદા નો અનાદર કરી રૂપિયા લઈ ને વેંચાયેલા નેતા ન #ધારી અને #બગસરા ની જનતા ધૂળ ચટાડવા થનગની રહી છે. જનતા ને શુ તમે તમારી કઠપુતળી સમજો છો?
ધારી-બગસરા વિધાનસભા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવાર નક્કી કરવામાં આવે, તેને જીતાડવાના ભાગ સ્વરૂપે તા.2.7.2020ના રોજ ધારી ખાતે પ્રદેશ અને જિલ્લા પદાધિકારીઓની બેઠક મળેલ હતી
એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓ નો વિરોધ છતાં જીટિયું 3.7.20 થી ડિપ્લોમા ની પરીક્ષા લેવા જઇ રહ્યુ છે...3 તારીખે #ગુજરાત ની તમામ પોલિટેકનીક પાસે ઘરણા કરવામાં આવે.
महामारी के ऐसे वक्त में भी राज्य सरकार के आशीर्वाद से पूरे प्रदेश मे निजी स्कूल संचालकों के द्वारा फीस के मामलों में हो रही मनमानी के खिलाफ एवं मौजूदा हालात को देखते हुए एक सत्र की फीस माफ करने की मांग के साथ @NSUIGujarat कल से पूरे प्रदेश में सप्ताहिक विरोध प्रदर्शित करेगी।
@paresh_dhanani@mpamreli@PRupala@KANABARDr#અમરેલી ની જનતા ની કઠણાઈ છે કે અમરેલી ના જન પ્રતિનિધિ સોશ્યલ મીડિયામાં વધારે સક્રિય અને રિયલ લાઈફ માં નિષ્ક્રિય છે, જેના લીધે પ્રજા ના પ્રશ્નો નો નિવેડો આવતો નથી...લાઠી ફાટક પાસે મોટા મોટા ખાડા પડવાથી રાહદારીઓ મુશ્કેલી અનુભવે છે.