આ સમસ્યાનો અંત ના લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. @AhmedabadPolice@sanghaviharsh@CMOGuj
અગાઉ અમો દ્વારા કરેલ ટ્વીટનો જવાબ ત્વરિત મળેલ પરંતુ એટલી જ ઝડપી કાર્યવાહી થઈ હોત તો સારું હતું.
Again Thank you so much @AhmedabadPolice
અમદાવાદ વિરાટનગર ચારરસ્તા ખાતે શટલ રીક્ષાનો અસહનીય ત્રાસ..સંપૂર્ણ રસ્તો બ્લોક કરીને ટ્રાફિકની સમસ્યાઓ રોજ ઊભી કરવામાં આવી રહી છે
આ ત્રાસથી જલ્દીથી છુટકારો મળે તેવી અપેક્ષા
પહેલા આપ @AhmedabadPolice
આવીને ચેક કરો પછી કાર્યવાહી કરશો.
@AhmedabadPolice@sanghaviharsh@GujaratPolice
@AAPGujarat@isudan_gadhvi પૂર્વ ઝોન ન��� ગેર કાયદેસ�� બાંધકામ ની એક આરટીઆઈ નો જવાબ પડ્યો છે...જોઈતો હોય તો કહેજો..! ઘણા બધા ગેરકાયદેસર બાંધકામો ના પેપર કટીંગ પણ છે એ પણ આપીશ.
97 વર્ષ પહેલાં જ્યારે વડોદરા માં પુર આવ્યુ હતુ ત્યારે મહારાજા એ તમામ વેરા માફ કર્યા હતા, અને આજ ના મહારાજો ટ્યુબ, દોરડું, તરાપા ખરીદવા ની સલાહ આપે છે
#vadodara#vadodarafloods
રાત્રીના સમયે બગોદરા થી બાવળા હાઇવે પર અઢળક પશુઓનો જમાવડો હોય છે આ પશુઓ ને દુર કરી પશુ માલિકો અને સ્થાનિક પ્રશાસન વિરૃદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.કોઈ ગંભીર અકસ્માત થાય તે પહેલાં કાર્યવાહી થાય તેવી અપેક્ષા.
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
Chandrayaan-3 Mission:
🇮🇳Chandrayaan-3 is set to land on the moon 🌖on August 23, 2023, around 18:04 Hrs. IST.
Thanks for the wishes and positivity!
Let’s continue experiencing the journey together
as the action unfolds LIVE at:
ISRO Website https://t.co/kL1ncOCjPY
YouTube https://t.co/92aHKFUvzd
Facebook https://t.co/Q3K7buUYqg
and DD National TV
from 17:27 Hrs. IST on Aug 23, 2023.
@DDNational@PIB_India
#Chandrayaan_3
#Ch3
A message: https://t.co/kTf67mWBRv
આ મેન હોલ ગટર નો લોખંડ નો થાંભલો છે જે ��ાલ નમી ગયો છે અને તળિયે થી સડી ગયો છે હાલ ના વાતાવરણ પ્રમાણે ત્વરિત આનો નિકાલ કરશો.
રીલાયન્સ પેટ્રોલ પંપ ની બાજુ મા દ્વારકેશ પાન પાર્લર ,વસ્ત્રાલ રીંગ રોડ વસ્ત્રાલ અમદાવાદ
@AmdavadAMC @CMOGuj @CollectorAhd @sanghaviharsh @PradipsinhGuj