@ravindrabarot કેસ ઘટી નથી રહ્યા તમે ��ોકો આ ટેસ્ટિંગ ઓછું કરી દીધું છે.. છેલ્લા 1 મહિના મા અમારા એરિયામા એક પણ ધન્વંતરી રથ નથી જોયો કે નથી કોઈ રેપીડ ટેસ્ટ કરવા આવ્યું.. ફાલતુ લવારા બંદ કરો અને સાચી અને હકીકત માહિતી આપો.
માણસો ભલે મરે ���ણ રૂપિયા બનવા જોઈએ
સુરતના વોડઁ નં:8 (ડભોલી-સીગંણપોર) ના #ભાજપ ઉપ પ્રમુખ નો સગો ભાઇ જેમીશ જીકાદરા રેમેડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ઝડપાયો...
લાખો દિલની યુવા ધડકન ધારાસભ્ય એવા શ્રી વિનુભાઈ મોરડીયા ને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી.
@Jaydeep19072649
@AAPGujarat