સરકારી પરીક્ષાઓ માં બાબુઓ સેવા ના નામે મેવા ખાય રેકેટ(નેક્સસ) ચલાવે છે તે વાસ્તવિકતા છે.
શિક્ષણ અને નોકરીઓ નું "વેપારીકરણ" કરવામાં આનો સિંહ ફાળો છે
બસ ફકત આર્થિક સ્વાર્થ સાધવા લોકોને મોટીવેશન ના ઓવરડોઝ આપી સપનાઓ સાથે રમત રમે છે.
દરેક મીડિયા મિત્રો એ બેખોફ આ મુદ્દો ઉઠાવવો જોઇએ
PSI & ASI ની ભરતી મા થયેલ ગેરરીતિ થી જે મહેનતુ છોકરાઓની સાથે અન્યાય થયો એના માટે જવાબદાર કોણ?? આન��� લીધે જે પાછળ ના વિદ્યાર્થી ને જે અન્યાય થયો એનું શું? હાલ આ ભરતી મા PSI&ASI ની ૭૦ થી વધારે જગ્યા ખાલી છે! શું મેરીટ રિવાઈઝ ના કરી શકાય!!!
આ ભરોસા ની સરકાર છ!!@sanghaviharsh
વેબ સાઈટમાં સાફ સાફ લખેલું છે છતાં ઘણી બધી જગ્યાએ નંબર વાળા ઉમેદવારોને રીમેડીકલ આપવામાં આવી રહ્યું છે અને ઘણ�� જગ્યાએ ચશ્મા સાથે ફીટ જાહેર કરી દેવામાં આવી રહ્યા છે.
આ બાબતે પ્રકાશ પાડી માર્ગદર્શન આપવા આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી છે 🙏
@Hasmukhpatelips @VikasSahayIPS
@Ramilaben_Bara બિન સચિવાલય માં પણ વેટીંગ નથી તો જે હાજર ન રહે તેની જગ્યા યે બીજા ઉમેદવાર ને નોકરી આપે છે તો PSI/ASI/LRD 2021/22 માં પણ બોન્ડ અને મેડ���કલ માં હાજર ન રહે તેની જગ્યા એ બીજા ઉમેદવાર ને નોકરી મળે તેવી વિનંતી. વિદ્યાર્થી સાથે આવો અન્યાય કેમ.
@sanghaviharsh ���ર બિન સચિવાલય માં પણ વેટીંગ નથી તો જે હાજર ન રહે તેની જગ્યા યે બીજા ઉમેદવાર ને નોકરી આપે છે તો PSI/ ASI/LRD 2021/22 માં પણ બોન્ડ અને મેડિકલ માં હાજર ન રહે તેની જગ્યા એ બીજા ઉમેદવાર ને નોકરી મળે તેવી વિનંતી. શું આ અન્યાય નથી સર વિદ્યાર્થી સાથે
@pradipsinhbjp@CRPaatil@ratnakar273 સર બિન સચિવાલય માં પણ વેટીંગ નથી તો જે હાજર ન રહે તેની જગ્યા યે બીજા ઉમેદવાર ને નોકરી આપે છે તો PSI/ASI/LRD 2021/22 માં પણ બોન્ડ અને મેડિકલ માં હાજર ન રહે તેની જગ્યા એ બીજા ઉમેદવાર ને નોકરી મળે તેવી વિનંતી. આવો અન્યાય કેમ સર.@VikasSahayIPS@Hasmukhpatelips
સર બિન સચિવાલય માં પણ વેટીંગ નથી તો જે હાજર ન રહે તેની જગ્યાયે બીજા ઉમેદવાર ને નોકરી આપે છે તો PSI/ASI/LRD 2021/22 માં પણ બોન્ડ અને મેડિકલ માં હાજર ન રહે તેની જગ્યા એ બીજા ઉમેદવાર ને નોકરી મળે તેવી વિનંતી.એક જ સરકાર માં વિધાર્થી સાથે આવો અન્યાયસર.@VikasSahayIPS@Hasmukhpatelips
@sanghaviharsh સચિવાલય ક્લાર્ક માં optout sucess ના રહેતા @AKRAKESHIAS1સર એ offline selection રાખેલ છે તો તેની જેમ PSI/ASI અને lrd માં પણ કેટલાય ઉમેદવારો એ opt out નથી કરેલ અને બોન્ડ માં હાજર નથી રેવાના તો જે ઉમેદવાર નિવેદન આપે એમની જગ્યા એ બીજા ને તક આપવી જોઈએ. @VikasSahayIPS@Hasmukhpatelips
@AKRAKESHIAS1 સચિવાલય ક્લાર્ક માં optout sucess ના રહેતા @AKRAKESHIAS1સર એ offline selection રાખેલ છે તો તેની જેમ PSI/ASI અને lrd માં પણ કેટલાય ઉમેદવારો એ opt out નથી કરેલ અને બોન્ડ માં હાજર નથી રેવાના તો જે ઉમેદવાર નિવેદન આપે એમની જગ્યા એ બીજા ને તક આપવી જોઈએ. @VikasSahayIPS@Hasmukhpatelips
સચિવાલય ક્લાર્ક માં optout sucess ના રહેત�� @AKRAKESHIAS1સર એ offline selection રાખેલ છે તો તેની જેમ PSI/ASI અને lrd માં પણ કેટલાય ઉમેદવારો એ opt out નથી કરેલ અને બોન્ડ માં હાજર નથી રેવાના તો જે ઉમેદવાર નિવેદન આપે એમની જગ્યા એ બીજા ને તક આપવી જોઈએ. @VikasSahayIPS @Hasmukhpatelips
@Bhupendrapbjp LRD/PSI -ASI2022ના મેડિકલ ��ને બોન્ડ પ્રક્રિયા માં બીજા માં પાસ કોમન તથા ચાલુ સર્વિસ વાડા ઉમેદવારો ગેરહાજર રહેવાને કારણે ખાલી રહેતી જગ્યા પર તેમના કારણે બોર્ડર પર રહેલા લાયક lrd/psi ઉમેદવારો ને reshuffling મેરીટ કરીને મહેકમ મુજબ ની બધી જ જગ્યા ઓ ભરવા વિનંતીકરવા બાબત🙏
@AbhayCh28095431@Hasmukhpatelips LRD/PSI -ASI2022ના મેડિકલ અને બોન્ડ પ્રક્રિયા માં બીજા માં પાસ કોમન તથા ચાલુ સર્વિસ વાડા ઉમેદવારો ગેરહાજર રહેવાને કારણે ખાલી રહેતી જગ્યા પર તેમના કારણે બોર્ડર પર રહેલા લાયક lrd/psi ઉમેદવારો ને reshuffling મેરીટ કરીને મહેકમમુજબ ની બધી જ જગ્યાઓ ભરવા વિનંતીકરવા બાબત🙏