માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્મિત 270 આવાસોની ફાળવણી...
[Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Home, Vadodara]
#PMAYUrban2#HousingForAll#AwasYojana#AffordableHousing
રાખડીના તાંતણે બાંધી'તી આશ,
વીરાના ચહેરા પર રહે સદા હાસ;
સ્નેહ સાથે જોડ્યો'તો એક જ વિશ્વાસ,
મારા વીરાને મળે સપનાનું આવાસ.
[Rakshabandhan, Pradhanmantri Aawas Yojana, PMAY, Home, Urban Homes]
#Rakshabandhan#PradhanmantriAwasYojana#AffordableHousing
12 વર્ષ વિશ્વાસના
12 વર્ષ વિકાસના
12 વર્ષ જનકલ્યાણના
જે ચહેરાઓ પર પહેલાં ચિંતાની રેખાઓ હતી, તે ચહેરા પર આજે સ્મિતના સાગર રેલાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત પાકાં આવાસ મળતાં અનેક પરિવારો ખુશહાલ બની રહ્યા છે.
#PMAYUrban#Affordablehousing#viksitbharat
જાગૃત બનો,
છેતરપિંડીથી બચો
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 માટે અરજી માત્ર અધિકૃત માધ્યમો દ્વારા જ કરો. નગરપાલિકા, મહાનગરપાલિકા, શહેરી વિકાસ/વિસ્તાર સત્તા મંડળ અથવા અધિકૃત વેબસાઇટ સિવાય કોઈપણ વ્યક્તિ, એજન્ટ કે મધ્યસ્થી પર વિશ્વાસ ન કરો.
#PMAYUrban#Affordablehousing
ટેકનોલોજીથી વધી પારદર્શિતા
પારદર્શિતાથી વધ્યો વિશ્વાસ
અને વિશ્વાસથી વધ્યા આવાસ
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0માં DBT દ્વારા સહાય સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી પારદર્શિતા જળવાય અને સાચા લાભાર્થીઓ સુધી સહાય પહોંચે.
#PMAYurban#Housingforall
“पक्का घर अब सपना नहीं, हकीकत बन गया है।
प्रधानमंत्री आवास योजना (शहरी) ने हमें पक्के घर के रूप में नई पहचान दी है।
अब हम अपने पक्के घर में सुरक्षित और सम्मानजनक जीवन जी रहे हैं।”
— हितग्राही: मोनिका भोंई
#PMAYUrban2_0#HousingForAll#LifeTransformation#SabkoAwasMP
Under the #Angikaarcampaign, on 24/01/2026, the foundation stone program of 66 houses under the Beneficiary Led Construction (BLC) scheme of PMAY 2.0 was held by the MLA Shri Mukeshbhai Patel at Sandhiyer @HousingPmay@CMOGuj@PMOIndia