On World Habitat Day 2026, Gujarat was felicitated in the Best Performing State Category for the Beneficiary Led Construction (BLC) Vertical under Pradhan Mantri Awas Yojana–Urban (PMAY-U).
This recognition reflects Gujarat’s efforts towards strengthening affordable housing delivery and enabling eligible families to move towards a safe, secure and dignified home. 🏠
A proud milestone in Gujarat’s journey towards Housing for All.
#PMAYUAwards2026 #Gujarat #AffordableHousing #WorldHabitatDay
On World Habitat Day 2026, Gujarat was awarded Special Recognition for achieving the highest number of reforms under PMAY-U 2.0.
This recognition highlights Gujarat’s efforts towards implementing key reforms and strengthening the framework for affordable and accessible urban housing.
#PMAYUAwards2026 #Gujarat #AffordableHousing #WorldHabitatDay
આર્થિક ભીંસમાં જીવન વ્યતિત કરતાં હરેશભાઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેઓ પોતાના પરિવાર સાથે પાકાં મકાનમાં રહેશે, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0એ હરેશભાઈના પરિવારને માત્ર આવાસ નહીં, પરંતુ આવાસ સાથે સુરક્ષા, સન્માન અને સમૃદ્ધિ પણ આપી છે.
#PMAYurban#Housingforall#navsari
ટેકનોલોજીથી વધી પારદર્શિતા
પારદર્શિતાથી વધ્યો વિશ્વાસ
અને વિશ્વાસથી વધ્યા આવાસ
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0માં DBT દ્વારા સહાય સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી પારદર્શિતા જળવાય અને સાચા લાભાર્થીઓ સુધી સહાય પહોંચે.
#PMAYurban#Housingforall
Pradhan Mantri Awas Yojana – Urban: Building homes, empowering families, transforming lives.
Over 2.13 lakh additional houses were approved under #PMAYUrban 2.0 during 7th CSMC meeting chaired by Shri Srinivas Katikithala, @Secretary_MoHUA in New Delhi.
હવામાનની પ્રતિકૂળ અસરો સામે ટકી શકે તેવા રોડ-રસ્તાનું થઈ રહ્યું છે નિર્માણ
ક્લાયમેટ રિઝિલિઅન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સસ્ટેનેબલ શહેરોનું સ્વપ્ન થઈ રહ્યું છે સાકાર
#UDY2025
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અટલાદરા રે.સ.નં- ૫૮૫ ખાતે બ્લોક ૨ માં પાઈલ એક્ષકેવેશન તેમજ બ્લોક ૩ માં બીજા માળે કોલમના સળીયા બાંધવાની કામગીરી ચાલી રહેલ છે.
એફોર્ડેબલ હાઉસિંગ સેલ, વડોદરા મહાનગરપાલિકા દ્વારા “અંગીકાર ૨૦૨૫” તથા “આવાસ દિવસ” નિમિત્તે આજરોજ FP 189 ગોત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ. નાના બાળકોથી લઈ સિનિયર સિટિઝન સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ દ્વારા કેમ્પનો લાભ લેવાયો હતો.