#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
માનનીય રાજ્યપાલશ્રીએ ફક્ત પ્રવચન ટૂંકાવ્યું છે હકીકતમાં તો ફિક્સ પગારમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓનું જીવન આ શોષણભર્યા પગારથી ટૂંકાઈ રહ્યું છે.સરકારે આ ગંભીર વાસ્તવિકતાની નોંધ લઈ ફિક્સ પે જેવી શોષણકારી નીતિ તાત્કાલિક નાબૂદ કરે અને યુવાનો તથા કર્મચારીઓને ન્યાય આપે એ જ માંગ છે.
જે કર્મચારીઓ રોજ મહેનત કરે છે, તાપમાં-વરસાદમાં કામ કરે છે,
તેમને ફિક્સ પગારના શોષણમાંથી મુક્તિ આપવી જ જોઈએ.
સમાન કામ છતાં અડધું વેતન અન્યાય નહિ, લૂંટ છે.
સરકારની આ નીતિએ લાખો કર���મચારીઓ અને યુવાનોને અસુરક્ષામાં ધકેલી દીધા છે.
હવે વળતર નહિ હવે ન્યાય જોઈએ છે..!!
ચાલો ગાંધીનગર, સમાન કામ = સમાન વેતન માટે દ્રઢ અવાજ ઊઠાવીએ..!!
📅 તારીખ: ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર
⏰ સમય: સવારે ૧૦.૦૦ વાગ્યે
📍 સ્થળ: ગાંધીનગર
#JanSatyagrah ✊
"છેલ્લા 25 વર્ષથી ગુજરાતના યુવાઓને ફિક્સ-પેના નામે શોષણ નીતિને હવે તાત્કાલિક નાબૂદ કરવી જ જોઈએ. ક્યાં સુધી સુધી યુવાનોને ન્યાયથી વંચિત રાખશો? હવે ગુજરાતના યુવાનો જાગી ગયા છે — હવે ફિક્સ-પે દૂર કરો!"
#Remove_Fixpay_in_gujarat
5 વર્ષ શાસન કરવાના ધારાસભ્યને 1 લાખથી પણ વધુ પગાર! અને આજીવન પેન્શન જ્યારે સરકારી કર્મચારીઓને 5 વર્ષ સુધી ફિક્સ પગાર આને કહો છો તમે તમારી સંવેદનશીલ સરકાર?
#Remove_Fixpay_in_gujarat#remove_fixpay_in_gujarat
#સમાન_કામ_સમાન_વેતન મેળવવા નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે.
કર્મચારીઓની વર્ષોની પીડા અને શોષણ સામેની લડાઈમાં હંમેશા @IncGujarat સાથે ���હી છે.ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરવા અમે સંકલ્પબદ્ધ છે.
મારું #remove_fixpay_in_gujarat અભિયાનને સમર્થન છે