ફિક્સ પે નીતિ આજે નવી પેઢીના સરકારી કર્મચારીઓ માટે એક પ્રકારનું શોષણ બની ગઈ છે. પાંચ વર્ષ સુધી ઓછા વેતન અને લાભો વિના કામ કરાવવાનું આ શોષણ કહેવાય.
“અમીર ગુજરાતની ગરીબ સરકાર”
હવે, રાજ્ય સરકારે આવા કર્મચારીઓને યોગ્ય પગાર આપવો જોઈએ
#remove_fixpay_in_gujarat@CMOGuj@dhruv_rathee
૧)સંજેલી તાલુકાના ગોવિંદાતલાઈ ગામે ૨)ગરબાડા તાલુકાના માતવા ગામે જીવામૃતની તાલીમ કરવામાં આવી
પ્રાકૃતિક ખેતીનો મુખ્ય ઉદેશ્ય રાસાયણિક જંતુનાશકો અને ખાતરનો ઉપયોગ ટાળીને, પ્રાકૃતિક પરિબળોનો મહત્તમ ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળા આરોગ્યપ્રદ પાક પેદા કરીને ખેડૂતોની ઉપજમાં વધારો કરવાનો છે
દેશના એક મોડેલ રાજ્ય ગુજરાતમાં ચાલી રહેલ Fix Pay System બંઘ કરી "સમાન કામ સમાન વેતન"ની નીતી અપનાવવામાં આવે એ એક મૂળ માંગ છે. કારણ કે "સમાન કામ સમાન વેતન"ની નીતી એક વિવેકપૂર્વક અને સમાનતાની પ્રક્રિયા છે, જે કર્મચારીઓને સમાન અધિકારો આપે છે.
#Remove_Fix_Pay@CMOGuj@kuberdindor
PM કિસાન યોજનામાં 13 માં હપ્તાનો લાભ ekyc કરેલ લાભાર્થીનેજ મળવાનો હોયગ્રામપંચાયત ખાતે ગ્રામસેવક, csc કેન્દ્ર અને VCE દ્વવારા ઝુંબેશના રૂપે કેમ્પ કરીને EKYC ની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ekyc બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ તા 31/12/22 સુધીમાં માં ekyc કરાવી લેવા નમ્ર વિનંતી.
#AskChairman@dineshdasa1
Advt.GPSC/201920/112(AO)
Student of last Semester not eligible during the submission of form.When exam will be conducted in future we will be eligibile at that time as per criteria.
So Sir Request to reopen form filling when exam taken.