વનનું સંરક્ષણ એટલે સમગ્ર જીવસૃષ્ટિનું સંરક્ષણ.
વન અને વન્ય સૃષ્ટિના જતન અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે ગુજરાત સરકાર. આવો, આપણે સૌ આપણા વૈભવશાળી વનના વારસાને જીવંત રાખવા જાગૃત બનીએ અને અન્યને પણ પ્રેરિત કરીએ.
#GreenGujarat#GujDah
નારી સશક્તિકરણ માટે સરકારનો અભિગમ...
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી ખાતે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષસ્થાને લખપતિ દીદી સંમેલન...
#PMinGujarat
કનેક્ટ ગુજરાત પહેલ થકી સોશિયલ મીડિયા બનશે જિલ્લા તંત્ર અને સ્થાનિક લોકોને જોડતી કડી, જે સરકારી યોજનાઓ અને લોકઉપયોગી કાર્યક્રમોની માહિતી પહોંચાડશે અંતિમ વ્યક્તિ સુધી.
#ConnectGujarat@InfoGujarat@CMOGuj
આજરોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં અભલોડ ગામે સેવાસેતુ કાર્યક્રમમાં માન. ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઈ ભાભોર સાહેબના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો જેમાં આજુબાજુ ગામોમાં રહેતા તમામ લોકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવ્યો આમ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો
@CollectorDahod@DahodDdo
હર ઘર તિરંગા અંતર્ગત ગરબાડા તાલુકામાં તિરંગા યાત્રા યોજવામાં આવી જેમાં ધારાસભ્યશ્રી તાલુકા પ્રમુખશ્રી તેમજ અન્ય પદાધિકારી હાજર રહી સૌ તિરંગા યાત્રા માં જોડાઈ સફળતા પૂર્વક યાત્રા સંપન્ન કરવામાં આવી.
#HarGharTirangaGuj#HarGharTiranga@CMOGuj@DahodDdo@CollectorDahod
આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘરઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
#ViksitBharatSankalpYatra#HamaraSankalpViksitBharat@VBSY_Gujarat
Day 7 of #SankalpSaptah concludes with a resounding focus on Sankalp Saptaah: Samavesh Samaroh (Wrap Up). As the week-long celebration comes to a close, #AspirationalBlocks across India including Asmoli (Sambhal, Uttar Pradesh), Udayagiri (Kandhamal, Odisha), Dabugam (Nabarangpur, Odisha), Rajgarh (Churu, Rajasthan), Tissa (Chamba, Himachal Pradesh), Karra (Khunti, Jharkhand), Beed (Maharashtra), Maddikera East (Kurnool, Andhra Pradesh), Tiryani (Komaram Bheem, Kerala), Akuhaito (Zunheboto, Nagaland), Garbada (Dohad, Gujarat), Konta (Sukma, Chhattisgarh) conducted their #SamaveshSamarohs at the #Block and #Taluka Panchayat level.
During these events, participants engaged in sharing #BestPractices and explored Activity Kiosks to further enrich their knowledge, deserving field functionaries were honored with prize distributions, exhibitions showcasing agricultural products and other items were set up and there were discussions on the #BlockDevelopmentStrategy.
This culmination event marked a significant step forward in our collective efforts towards #InclusiveGrowth and #NurturingAspirations.
#IndiaUnites #PMOIndia #NITIAayog
આજ રોજ પાટિયાઝોલ ગામે #PMAY યોજનાના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈ કામગીરી શરૂ કરી ઝડપથી પુર્ણ કરવા સમજણ આપવામાં આવી.#MGNREGA યોજના તથા ૧૫ મું નાણાંપંચ અંતર્ગત વિકાસકાર્યોનું નિરીક્ષણ કર્યું.
@DahodDdo
આજ રોજ તા.06-10-2023 ના રોજ જેસાવાડા હાટ બજાર ખાતે પ્રા.આ.કે. જેસાવાડા ના સ્ટાફ દ્વારા Aspirational Block programme "સંકલ્પ સપ્તાહ"ની ઊજવણી અંતર્ગત પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત 2025 અભિયાન અંતર્ગત ટીબી રોગ વિશે પત્રિકા દ્રારા પ્રચાર પ્રસાર કરવામા આવ્યું હતું
#TBHaregaDeshJeetega