M.rain w l.thunderstorms and m.probability of cloud to ground lightning is v.likely to occur at isolated places over Dadra Nagar Haveli and Daman districts in next 3 hours.
Issued by : DNH&DD SDMA
Issued on : 01 Aug, 01:24
Validity Time : 01 Aug, 04:24
https://t.co/10kFYcNYMc
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી સાવચેતીના ભાગરૂપે **તા. ૩૧-૦૭-૨૦૨૬ (શુક્રવાર)**ના રોજ વલસાડ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી, આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
વરસાદની આગાહી સંદર્ભે સુરત કલેક્ટર શ્રી તેજસ પરમારનો મહત્વનો સંદેશ 📢
ભારે વરસાદ વચ્ચે ગભરાવાની જરૂર નથી, બસ થોડી સાવચેતી રાખવાની જરૂર છે!
તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે કલેક્ટર શ્રી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા જુઓ અને સત્તાવાર અપડેટ્સ પર જ વિશ્વાસ કરો.
આ વિડિઓ તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો જેથી દરેક સુરક્ષિત રહે.
@CMOGuj@sanghaviharsh@JayantiRavi@revenuegujarat@InfoGujarat@InfoSuratGOG
આવતીકાલના હવામાન વિભાગના નવસારી જિલ્લાના રેડ એલર્ટના કારણે સાવચેતીના ભાગરૂપે તા.31/07/2026 શુક્રવારના રોજ નવસારી જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. Online શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.
@CMOGuj@JayantiRavi@InfoGujarat@DdoNavsari@InfoNavsariGoG
આજના ભારે વરસાદના કારણે અને આવતીકાલના હવામાન વિભાગના નવસારી જિલ્લાના રેડ એલર્ટના કારણે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે તા.22/07/2026 બુધવારના રોજ નવસારી જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. Online શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે.
@CMOGuj
BCCI SECRATARY ON ROHIT SHARMA RETIREMENT 🗣️,
"There are lot of speculations going on in media about Rohit Sharma's future. I want to firmly assert that there has been no such discussion that Rohit will be playing his last match at Lord's on Sunday." [PTI]
પ્રતિ,
આચાર્યશ્રી/સંચાલકશ્રી,
પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ,
*આંગણવાડી તમામ,*
જિલ્લો – સુરત.
*વિષય: તા.07/07/2026 મંગળવારના રોજ વરસાદની આગાહીને અનુલક્ષીને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં શાળામાં રજા રાખવી અને ગ્રામ્ય કક્ષાએ રજા અંગેનો નિર્ણય આચાર્યશ્રી કક્ષાએ લેવા બાબત.*
તારીખ 06/07/2026 ના રોજ મોડી રાત્રે પ્રસિદ્ધ થયેલ હવામાન ખાતાના બુલેટિન મુજબ તા.07/07/2026 ને મંગળવાર ના રોજ સવારે ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ જિલ્લા કક્ષાએથી મળેલ સૂચના મુજબ શાળાએ આવનારા-જનારા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી *સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં આવેલી શાળાઓમાં* વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે તથા ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા કે ન બોલાવવા અંગેનો નિર્ણય શાળાના આચાર્યશ્રીએ વિવેકબુદ્ધિપૂર્વક તથા વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખી કરવો.
ડૉ. ભગીરથસિંહ પરમાર
જિલ્લા શિક્ષણાધિકારી, સુરત.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@InfoSuratGOG
નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે નાગરિકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિનું નિર્માણ થતા અને આવતીકાલના હવામાન વિભાગના એલર્ટને ધ્યાને લેતા તા.08/07/26 બુધવારના રોજ નવસારી જિલ્લાના તમામ આંગણવાડી,શાળાઓ,કોલેજો અને ITI બંધ રહેશે. Online શિક્ષણકાર્ય ચાલુ રાખી શકાશે
@CMOGuj@SEOC_Gujarat
Due to IMD forecast of heavy to very heavy rainfall (64.5-204.4mm) in Dadra & Nagar Haveli and adjoining districts over the next 48 hours, all educational institutes — Govt & Private Schools, Colleges, Polytechnics, ITI, Aanganwadis — will remain CLOSED on 07th July 2026.
Heavy Rain is very likely to occur at isolated places over Dadra Nagar Haveli, Daman and Diu districts in next 3 hours.
Issued by : Dadra and Nagar Haveli and Daman and Diu SDMA
Issued on : 06 Jul, 04:00
Validity Time : 06 Jul, 07:00
https://t.co/10kFYcNYMc
Heavy to very heavy rain with isolated extremely heavy falls very likely to occur over Dadra Nagar Haveli, Daman and Diu districts in next 24 hours.
Issued by : DNH&DD SDMA
Issued on : 03 Jul, 14:00
Validity Time : 04 Jul, 14:00
https://t.co/10kFYcNYMc
Smt @nsitharaman visited Swami Vivekananda Vidya Mandir at Zanda Chowk, Silvassa. The school has around 11,000 students and is considered one of the largest government school campuses in India.
The campus is equipped with interactive smart boards in classrooms to enhance the teaching and learning experience. It also houses science laboratories, computer labs and other academic facilities that support a modern learning environment.
Smt @nsitharaman visited the NAMO Medical Education and Research Institute in Silvassa.
Established in 2019, with the support of the Central Government, the institution has rapidly emerged as a major medical education hub in the region. It has significantly expanded opportunities for students from the UT of Dadra & Nagar Haveli and Daman & Diu to pursue medical education closer to home.
Spread over nearly 25 acres, it currently has over 700 students enrolled. The institution has technology driven lecture theatres and magnificent auditorium. Each department has latest equipment and other facilities to provide required medical education.
✨ बैसाखी महोत्सव की पावन बेला पर ✨
सद्भावना, सेवा और आध्यात्मिक ऊर्जा से भरपूर
“सद्भावना सम्मेलन” में आप सभी का हार्दिक स्वागत है!
🗓 13, 14 व 15 अप्रैल 2026
⏰ सायं 6 बजे से 10 बजे तक
📍 ऋषिकुल कॉलेज ग्राउंड, हरिद्वार (उत्तराखंड)
#ManavUtthanSewaSamiti#ManavDharam