4 લાખ જેટલા ઉમેદવારો CCE પ્રિલિમ પરિણામ ની રાહ જોઈ રહ્યા છે ગૌણ સેવા એ એક્ઝામ લઈ ને કહી દીધું કે ગ્રુપ A ની એક્ઝામ નવેમ્બર માં છે, હજુ સુધી result આવ્યું નથી તો ગૌણ સેવા એ notification જાહેર કરી ને નવેમ્બર માં જે ડેટ આપી એ કેન્સલ કરે જેથી ઉમેદવારો ટેન્શન ફ્રી દિવાળી ઉજવી શકે...
@GsssbOfficial જ્યારે પણ CCE પ્રિલિમ નું result આપો ત્યાર થી ગ્રુપ A માટે 2 મહિના તૈયારી માટે ઉમેદવારો ને સમય આપવા માં આવે...
@Bhupendrapbjp@sanghaviharsh
#CCE_RESULT_DECLARE #CCE
@deepakrajani123 Sir highcourt Assistant ની પ્રિલીમ 2/july ના રોજ લેવાયેલ અને mains august માં લેવાનું કિધેલું પણ august તો ગયો પણ હજુ result ના જ કાંઈ વાવડ નહીં.તો mains ક્યારે લેશે અને result પણ ક્યારે આવશે તેની માહિતી આપશો કારણકે આ examઅને board ના કોઈ કોન્ટેક્ટ અમારીજોડે નથી.આપ ધ્યાને લેશોજી