#ગ્રામસેવક ની નોકરી કાંઇ BRS ડીગ્રી ધારકો ની પેઢી નથી ...સરકાર એની જ નિમણુંક કરશે જે ખરા અર્થ મા અધિકારી ને લાયક છે...અભિનંદન ગુજરાત સરકાર ,હવેથી ગુજરાત ના ખેડૂત ને Agriculture and Horticulture સ્નાતકો પાસે ખેતીવાડી ને લગતી સાચી માહિતી મળશે.@RaghavjiPatel @brijeshmeja @CMOGuj
#ગ્રામસેવક ની નોકરી કાંઇ BRS ડીગ્રી ધારકો ની પેઢી નથી ...સરકાર એની જ નિમણુંક કરશે જે ખરા અર્થ મા અધિકારી ને લાયક છે...અભિનંદન ગુજરાત સરકાર ,હવેથી ગુજરાત ના ખેડૂત ને Agri. and Horti. સ્નાતકો પાસે ખેતીવાડી ને લગતી સાચી માહિતી મળશે.@RaghavjiPatel @brijeshmeja1 @CMOGuj#આભાર_સરકાર
જો BRS સિવાય બીજા ને ભરતી માં લેવામાં આવશે તો સમગ્ર GUJRAT માં BRS ના વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન નું એલાન કરવામાં આવશે એસોસિયેશન ઓફ સોશિયલ વર્ક્સ & રૂરલ સ્ટડી પ્રમુખ (માળિયા હાટીના)
#BRS_અને_કૃષિ_ડિપ્લોમાઓ_સાથે_અન્યાય
તા-11/01/2022 નો RR રદ કરો
@Bhupendrapbjp@CMOGuj@VtvGujarati