આજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વેજીટેબલ માર્કેટ ફ્રુટ માર્કેટ તથા અન્ય લારી ધારકો માટે ડ્રોનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં લારી ધારકોએ ઉત્સાહભેર ભાગ લઈ મહાનગરપાલિકાની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. @CMOGuj@CollectorSRN@Info_SNagar_GoG
સુરેન્દ્ર નગર મહાનગરપાલિકા દ્વારા 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ઉપરોક્ત દર્શાવવા મુજબની જગ્યાઓ મ���ટે ભરતી કરવાની થાય છે. જેના માટે ઈચ્છુક ઉમેદવારોએ સૂચવ્યા મૂજબ અરજી કરવાની રહેશે. @CMOGuj @CollectorSRN @Info_SNagar_GoG @urban