Top Tweets for #roadreparing

માન.નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ��રવામાં આવતા રોડ સરફેસિંગના કામની મુલાકાત લેવામાં આવી #surendranagar #snmcupdates #roadreparing @JagdishMakwana_ @CMOGuj @CollectorSRN @Info_SNagar_GoG

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓના રિસરફેસિંગ કામોનો શુભારંભ @CMOGuj @CollectorSRN @Info_SNagar_GoG #snmcupdates #surendranagar #roadreparing #roadworks

નવસારી જિલ્લામાં વાહનવ્યવહાર સુસંગત રીતે ચાલી શકે તે માટે વિવિધ રોડ રસ્તાઓ ઉપરથી ઝાડ-પાંદડાં, ઝાંખર, ઘાસની સફાઇની કામગીરી શરૂ કરાઇ
-
રસ્તાની ડામર સપાટી તથા સાઈડ સોલ્ડરમાં ઉગી નીકળેલ ઝાડી-ઝાંખરો દુર કરવામાં આવી રહ્યા છે.
#teamnavsari #RoadReparing

બીલીમોરા ચીખલી વાંસદા વઘઇ રોડ પર ચાલતી જંગલ કટીંગની કામગીરી
-
નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, નવસારી દ્વારા રોડ રસ્તા રીપેરીંગ અને જંગલ કટીંગની કામગીરી પુર જોશમા ચાલે રહી છે.
#teamnavsari #roadreparing #RnB #RoadSafety

80 ફુટ રોડ, ભક્તિનંદન સર્કલ અને ઉપાસના સર્કલ પાસે રોડ પેચવર્કની કામગીરી કરવામાં આવી છે.
@CollectorSRN @CollectorSRN @CMOGuj #snmcupdates #roadreparing #surendranagar #roadworks

વોર્ડ નં 10 , જોરાવરનગર, જગદીશભાઈ કાર્યાલય રોડ તથા વોર્ડ નં 5, 80 ફુટ રોડ ભક્તિનંદન સર્કલ થી વીરા હોટલ સુધી ડામર પેચિંગ કામ કરવામાં આવ્યું છે #snmcupdates #roadreparing #surendranagar #UDY2025

રાજ્યમાં ખરાબ રોડ-રસ્તા મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા, નવરાત્રિ બાદ રોડના સમારકામના મુખ્યમંત્રીએ આપ્યા આદેશ....
#Gujarat #pooroads #pothholes #RoadReparing #CabinetMeeting #cmbhupendrapatel #navratri
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મેઇન રોડ, રિવરફ્રન્ટ રોડ, સર્કિટ હાઉસ રોડ પર ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે #snmcupdates @CollectorSRN @Info_SNagar_GoG @CMOGuj #roadreparing

વોર્ડ નંબર 1 દુધરેજ મંદિરથી કેનાલ સુધીના કાચા રસ્તામાં લેવલિંગ અને મોરમ નાખવાનું કામ ચાલુ છે। #ગુજરાત #વિકાસ #રસ્તા_નિર્માણ
@CollectorSRN @CollectorSRN #snmcupdates #roadreparing

TP-6 તેમજ રાંદેસણ ખાતે રોડ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી. નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી તેમજ સિટી ઇજનેરશ્રી દ્વારા સમગ્ર કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.
#gandhinagarmahanagarpalika #gandhinagarmc #gandhinagarmunicipalcorporation #roadrepair #roadreparing #roadsafety
નવા સર્કિટ હાઉસ રોડ પર ગઈકાલે પેચ વર્કની કામગીરી કરવામાં આવી @CMOGuj @CollectorSRN @Info_SNagar_GoG @InfoGujarat #snmcupdates #roadreparing

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર ડો. નવનાથ ગવ્હાણે અને નાયબ કમિશનરશ્રી એ. આર. ચાવડા દ્વારા શહેરમાં કરવામાં આવતી રોડ પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. @CollectorSRN @Info_SNagar_GoG @InfoGujarat @CMOGuj @MyGov_Gujarat #snmcupdates #roadreparing
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પેચવર્ક કરી રોડ પરના ખાડા મરામત��ી કામગીરી કરવામાં આવી છે. @CollectorSRN @Info_SNagar_GoG @InfoGujarat @CMOGuj #roadreparing

👆 બોરસદ ભાદરણ કિંખલોડ ગંભીરા રોડ ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખરાબ રસ્તાઓનું સમારકામ કરીને જનતાને પડતી તકલીફો દૂર કરવામાં આવી અને રસ્તો મોટરેબલ બનાવવામાં આવ્યો છે.
@InfoGujarat @CMOGuj @CollectorAnd @DDO_Anand
#information
#goverment
#RoadReparing
#margmakan

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી ���ામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું
#teamnavsari #gujarat #RoadReparing

બિલ્ડરોને લ્હાણી/ વાહ રે AMC તમારા કામ, ટીપી સ્કીમોમાં બાંધકામ શરૂ થયા તે પહેલા ચકાચક રોડ, જરૂર છે તે વિસ્તારોમાં રસ્તો જ નથી
#AhmedabadMunicipalCorporation #AMC #Road #RoadReparing #Bhamaria #tpschemes
https://t.co/Um1Iu7Wfw3
Last Seen Hashtags on Sotwe
nolimit Teenage*() +filter:native_video
Seen from Oman
UNPREDICTABLEDBL8TH
Seen from United States
สาวใหญ่ชลบุรี
Seen from Thailand
monkeywins
Seen from United States
zoomgay
Seen from Saudi Arabia
pmv
Seen from Japan
shavedpussy
Seen from United Kingdom
monkeyapp
Seen from Turkey
bigass
Seen from Saudi Arabia
WePrayHeListens
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.2M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.9M followers

Taylor Swift 
@taylorswift13
81.8M followers

Lady Gaga 
@ladygaga
73.3M followers

Virat Kohli 
@imvkohli
70.3M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
63.2M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61M followers

X 
@x
60.8M followers


































