Top Tweets for #RoadReparing

માન.નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા રોડ સરફેસિંગના કામની મુલાકાત લેવામાં આવી #surendranagar #snmcupdates #roadreparing @JagdishMakwana_ @CMOGuj @CollectorSRN @Info_SNagar_GoG

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓના રિસરફેસિંગ કામોનો શુભારંભ @CMOGuj @CollectorSRN @Info_SNagar_GoG #snmcupdates #surendranagar #roadreparing #roadworks

નવસારી જિલ્લામાં વાહનવ્યવહાર સુસંગત રીતે ચાલી શકે તે માટે વિવિધ રોડ રસ્તાઓ ઉપરથી ઝાડ-પાંદડાં, ઝાંખર, ઘાસની સફાઇની કામગીરી શરૂ કરાઇ
-
રસ્તાની ડામર સપાટી તથા સાઈડ સોલ્ડરમાં ઉગી નીકળેલ ઝાડી-ઝાંખરો દુર કરવામાં આવી રહ્યા છે.
#teamnavsari #RoadReparing

બીલીમોરા ચીખલી વાંસદા વઘઇ રોડ પર ચાલતી જંગલ કટીંગની કામગીરી
-
નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ, નવસારી દ્વારા રોડ રસ્તા રીપેરીંગ અને જંગલ કટીંગની કામગીરી પુર જોશમા ચાલે રહી છે.
#teamnavsari #roadreparing #RnB #RoadSafety

80 ફુટ રોડ, ભક્તિનંદન સર્કલ અને ઉપાસના સર્કલ પાસે રોડ પેચવર્કની કામગીરી કરવામાં આવી છે.
@CollectorSRN @CollectorSRN @CMOGuj #snmcupdates #roadreparing #surendranagar #roadworks

વોર્ડ નં 10 , જોરાવરનગર, જગદીશભાઈ કાર્યાલય રોડ તથા વોર્ડ નં 5, 80 ફુટ રોડ ભક્તિનંદન સર્કલ થી વીરા હોટલ સુધી ડામર પેચિંગ કામ કરવામાં આવ્યું છે #snmcupdates #roadreparing #surendranagar #UDY2025

રાજ્યમાં ખરાબ રોડ-રસ્તા મુદ્દે કેબિનેટ બેઠકમાં ચર્ચા, નવરાત્રિ બાદ રોડના સમારકામના મુખ્યમંત્રીએ આપ્યા આદેશ....
#Gujarat #pooroads #pothholes #RoadReparing #CabinetMeeting #cmbhupendrapatel #navratri
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મેઇન રોડ, રિવરફ્રન્ટ રોડ, સર્કિટ હાઉસ રોડ પર ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે #snmcupdates @CollectorSRN @Info_SNagar_GoG @CMOGuj #roadreparing

વોર્ડ નંબર 1 દુધરેજ મંદિરથી કેનાલ સુધીના કાચા રસ્તામાં લેવલિંગ અને મોરમ નાખવાનું કામ ચાલુ છે। #ગુજરાત #વિકાસ #રસ્તા_નિર્માણ
@CollectorSRN @CollectorSRN #snmcupdates #roadreparing

TP-6 તેમજ રાંદેસણ ખાતે રોડ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી. નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી તેમજ સિટી ઇજનેરશ્રી દ્વારા સમગ્ર કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.
#gandhinagarmahanagarpalika #gandhinagarmc #gandhinagarmunicipalcorporation #roadrepair #roadreparing #roadsafety
નવા સર્કિટ હાઉસ રોડ પર ગઈકાલે પેચ વર્કની કામગીરી કરવામાં આવી @CMOGuj @CollectorSRN @Info_SNagar_GoG @InfoGujarat #snmcupdates #roadreparing

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર ડો. નવનાથ ગવ્હાણે અને નાયબ કમિશનરશ્રી એ. આર. ચાવડા દ્વારા શહેરમાં કરવામાં આવતી રોડ પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. @CollectorSRN @Info_SNagar_GoG @InfoGujarat @CMOGuj @MyGov_Gujarat #snmcupdates #roadreparing
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પેચવર્ક કરી રોડ પરના ખાડા મરામતની કામગીરી કરવામાં આવી છે. @CollectorSRN @Info_SNagar_GoG @InfoGujarat @CMOGuj #roadreparing

👆 બોરસદ ભાદરણ કિંખલોડ ગંભીરા રોડ ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખરાબ રસ્તાઓનું સમારકામ કરીને જનતાને પડતી તકલીફો દૂર કરવામાં આવી અને રસ્તો મોટરેબલ બનાવવામાં આવ્યો છે.
@InfoGujarat @CMOGuj @CollectorAnd @DDO_Anand
#information
#goverment
#RoadReparing
#margmakan

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓનું દુરસ્તી કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયું
#teamnavsari #gujarat #RoadReparing

બિલ્ડરોને લ્હાણી/ વાહ રે AMC તમારા કામ, ટીપી સ્કીમોમાં બાંધકામ શરૂ થયા તે પહેલા ચકાચક રોડ, જરૂર છે તે વિસ્તારોમાં રસ્તો જ નથી
#AhmedabadMunicipalCorporation #AMC #Road #RoadReparing #Bhamaria #tpschemes
https://t.co/Um1Iu7Wfw3
Last Seen Hashtags on Sotwe
macromastia
Seen from France
ometv
Seen from United States
سالب_صنعاء
Seen from Netherlands
gaysma
Seen from Indonesia
นครปฐมนัดเย็ด
Seen from Thailand
GerakanTanamPohon
Seen from United States
DARSマンゴー
Seen from United States
長島産岩牡蠣
Seen from United States
thundr() + filter:videos
Seen from Spain
Aweksekolah
Seen from Malaysia
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
111.1M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.8M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.9M followers

Taylor Swift 
@taylorswift13
81.8M followers

Lady Gaga 
@ladygaga
73.3M followers

Virat Kohli 
@imvkohli
70.3M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
63.1M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
61M followers

X 
@x
60.8M followers


































