છેલ્લા એક વીક થી @Rajkot માં @aairajairport થી #kuvadva થઈ બેડી ચોક થઈ માધાપર ચોક થઈ @narendramodi સાહેબનાં રૂટ પર ઘણી જગ્યાએ કલર કામ ચાલુ છે. તો શું અધિકારીઓ એવું બતાવવા માગે છે કે અમે સમયસર કાર્ય પૂરું કર્યું છે? તો કહેબ બધાં કાર્ય અગાઉ નથી થયા તમને બતાવવા અત્યારે થાય છે?
@narendramodi 10/01/2026એ @Rajkot આવે છે? છેલ્લા એકાદ સપ્તાહથી જે રોડ રસ્તાના કાર્ય જે #speed થી થઈ રહ્યાં છે એવી રીતે જો બધાં સરકારી કર્મચારી પોતાનું રોજીંદા કાર્ય આવીજ ઈમાનદારી અને ઝડપથી કરે તો 10 વર્ષ માં થતો વિકાસ 2 વર્ષ માં પૂર્ણ થાય એવું લાગે છે? @PMOIndia@rashtrapatibhvn