માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના પર્યાવરણ સંરક્ષણના ભગીરથ સંકલ્પથી પ્રેરિત ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન સફળતાપૂર્વક તેના ત્રીજા ચરણમાં પ્રવેશ્યું છે. ત્યારે ગુજરાતનું ગ્રીન કવર વધારવાના સુદ્રઢ સંકલ્પ સાથે, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે ગાંધીનગર સચિવાલય સંકુલ ખાતે વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી @ChaudhryShankar , માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp , માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh , માનનીય ઉપાધ્યક્ષ શ્રી @purneshmodi , મંત્રીમંડળના આદરણીય સભ્યો તથા માનનીય ધારાસભ્યશ્રીઓ સાથે સહભાગી થઈ વૃક્ષારોપણ કર્યું અને ‘ગ્રીન ગુજરાત’ના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.
#EkPedMaaKeNaam #GreenGujarat #Vriksharopan #MissionGreenGujarat #Environment #Gujarat #Gandhinagar
(1/2)
Phase 3 of #EkPedMaaKeNaam is LIVE! 🌳
Driven by Hon’ble PM Shri @narendramodi Ji’s environmental vision, we gathered at the Gujarat Secretariat, Gandhinagar, for a special plantation drive to boost Gujarat’s green cover. 🌿
Drop a 🌳 in the comments if you’ve planted a tree this year!
#EkPedMaaKeNaam #GreenGujarat #Vriksharopan #MissionGreenGujarat #Environment #Gujarat #Gandhinagar
આપત્તિના સમયમાં જીવનરક્ષાની નવી શક્તિ! 🚑🇮🇳
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલજીના હસ્તે ગુજરાત વિધાનસભા ખાતે અત્યાધુનિક ‘BHISHM Cube-R300’ નું નિદર્શન શરૂ કરવામાં આવ્યું.
કટોકટી અને કુદરતી આપત્તિના સમયે ઝડપી ઇમરજન્સી સારવાર, ટેલિમેડિસિન અને ડિજિટલ હેલ્થ સેવાઓ પૂરી પાડતી આ ટેક્નોલોજી ‘આત્મનિર્ભર ભારત’ની આરોગ્ય સુરક્ષાની નવી ક્ષમતાનું પ્રતીક છે.
આપણું ગુજરાત,
હરિયાળું ગુજરાત - સ્વસ્થ ગુજરાત ! 🌱🪴
આજે ગાંધીનગર સચિવાલય પરિસરમાં વિધાનસભા સત્રના પ્રારંભે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બનીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન-જન સુધી પહોંચાડ્યો.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના આ રાષ્ટ્રવ્યાપી અભિયાનને ગુજરાતમાં વધુ વેગ આપતાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી @ChaudhryShankar જી , મંત્રીમંડળના સાથીઓ અને તમામ ૧૮૨ ધારાસભ્યશ્રીઓ સાથે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નિભાવી. આજની આ ગ્રીન ડ્રાઇવ ‘વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણ’ માટે ગુજરાતના સંકલ્પનું પ્રતીક બની રહેશે.
એક વૃક્ષ એટલે આવતી પેઢી માટે શ્વાસ, છાંયો અને હરિયાળું ભવિષ્ય.
ચાલો, માતાના નામે એક વૃક્ષ વાવીને ‘માતૃપ્રેમને પ્રકૃતિપ્રેમ સાથે જોડીએ.’ 🌳
#EkPedMaaKeNaam#GreenGujarat
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના પ્રેરણાદાયી આહવાનથી શરૂ થયેલ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર સચિવાલય પરિસરમાં પૂજ્ય બાપુની પ્રતિમા સમક્ષ વૃક્ષારોપણ કર્યું. 🌱
આ અવસરે, વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીમંડળના સાથીઓ તેમજ સૌ ધારાસભ્યશ્રીઓએ એકસાથે ઉપસ્થિત રહી પીપળો, કદમ, અર્જુન સાદડ, બોરસલી જેવાં પરંપરાગત વૃક્ષો વાવ્યા અને ગ્રીન કવર વધારવાનો સંકલ્પ લીધો.
વિધાનસભાના આંગણે આ બહુ જ સુંદર પહેલ આજે થઈ તે અત્યંત આનંદની વાત છે. આજે રોપાયેલાં આ વૃક્ષો માત્ર પરિસરની હરિયાળી જ નહીં વધારે, પરંતુ વિધાનસભા પરિસરની ઓળખ બનશે.. છાંયડો આપશે.. પંખીઓને આશરો આપશે.
આ ધરતી માતાના ઋણનું એક નાનકડું ચૂકવણું છે.. આ આવનારી પેઢીઓ માટે શુદ્ધ પ્રાણવાયુનું વચન છે.
આવો, આપણી માતા અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આપણે સૌ પણ આ અભિયાનનો હિસ્સો બનીએ અને ઓછામાં ઓછું એક વૃક્ષ અવશ્ય વાવી તેનું જતન કરીએ.
#EkPedMaaKeNaam
"आज मैं जो भी हूँ, मोदी जी की वजह से हूँ।”
कुछ नेता सत्ता चलाते हैं… कुछ नेता जीवन बदल देते हैं।
मोदी जी ने 25 वर्षो में केवल नेतृत्व नहीं दिया, उन्होंने अनगिनत लोगों को आगे बढ़ने का आत्मविश्वास दिया।
#सेवा_संकल्प_अभियान#SevaSankalpAbhiyan
25 वर्ष का निष्कलंक सार्वजनिक जीवन… और राष्ट्र निर्माण की अविरत यात्रा।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने अपने 25 वर्षों के बेमिसाल जनसेवा काल में राष्ट्र उत्थान के अनेक ऐतिहासिक कार्यों को गति दी है। इन्हीं युगांतकारी पहलों में से एक है, अहमदाबाद स्थित ऐतिहासिक साबरमती आश्रम का 'हेरिटेज रिस्टोरेशन एवं पुनर्विकास'।
यह केवल किसी पौराणिक परिसर का जीर्णोद्धार मात्र नहीं है, बल्कि उस पवित्र विचारभूमि को संजोने का एक भागीरथ प्रयास है, जहाँ से पूज्य बापू के सत्य, अहिंसा और स्वाधीनता के संकल्पों ने भारत के भाग्य और इतिहास को नई दिशा दी थी।
महात्मा गांधी जी की पावन स्मृतियों और स्वाधीनता संग्राम की अमूल्य विरासत को पूरी गरिमा के साथ सुरक्षित करते हुए, यह महत्वाकांक्षी परियोजना आज तीव्र गति से आकार ले रही है।
#सेवा_संकल्प_अभियान #SevaSankalpAbhiyan
નીલગાયનું માઁ વિનાનું નાનું બચ્ચું ખેતરમાં આવી ચડતા જાગૃત ખેડૂતે કૂતરાઓથી બચાવી વન વિભાગને જાણ કરતા રેન્જ સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કર્યા બાદ જરૂરી સારસંભાળ કરી વન વિસ્તારમાં સલામત રીતે મુક્ત કરવામાં આવ્યું.
@arjunmodhwadia@pravinmalibjp@GujForestDept@DCFKutchWest
माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के सार्वजनिक जीवन में गुजरात के मुख्यमंत्री से लेकर भारत के प्रधानमंत्री तक के सफल एवं समर्पित 25 वर्ष पूर्ण हो रहे हैं।
इन ढाई दशकों में उनके द्वारा लिए गए ऐतिहासिक निर्णयों और जनकल्याणकारी नीतियों ने भारत की विकास यात्रा को एक नई दिशा दी है। साथ ही, वैश्विक मंच पर देश के मान, सम्मान और प्रभाव को नई ऊंचाइयों तक पहुंचाया है।
विकास और उपलब्धियों की यह सूची अत्यंत व्यापक है…
परंतु इस स्वर्णिम यात्रा में प्रधानमंत्री मोदी जी का कौन-सा निर्णय या कार्य आपके हृदय के सबसे करीब है?
नीचे कमेंट्स में बताएं! 👇
#25YearsOfSeva #NarendraModi #सेवा_संकल्प_अभियान #SevaSankalpAbhiyan
મોરબીની લખાધીરજી એન્જિનિયરિંગ કોલેજના મારા પૂજનીય ગુરુ પ્રોફેસર એન. આર. દવે સાહેબની તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને મુલાકાત લઈને ભાવવંદન કર્યા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
પ્રિન્સિપાલ, ગુજરાત સરકારના ટેકનિકલ એજ્યુકેશન ડાયરેક્ટર, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તેમજ PDEUના કુલપતિ... તેમના પદ અને પદવીઓનું લિસ્ટ તો ખૂબ લાંબું છે, પરંતુ તે બધામાં સૌથી શ્રેષ્ઠ અને મોટું પદ એક ‘શિક્ષક’નું છે. પ્રો. દવે સાહેબ જેવા સમર્પિત ગુરુ મળે તે કોઈ પણ વિદ્યાર્થી માટે મહાભાગ્યની વાત છે. મારા જેવા હજારો વિદ્યાર્થીઓના જીવનમાં તેમણે જ્ઞાન અને સમજણનો એવો દીવો પ્રગટાવ્યો છે, જેના પ્રકાશથી જીવનના ગમે તેવા અંધકારમાં પણ સાચો માર્ગ શોધી શકાય છે.
મને જોઈને તેમણે અત્યંત સ્નેહપૂર્વક અશ્રુભીની આંખે માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. આજે મોટા ભાગની વાતો મૌનની ભાષામાં જ થઈ, છતાં હૃદય અને આંખો બંને ભાવવિભોર થઈ ગયાં. વર્ગખંડમાં તેમની સ્પષ્ટ અને પ્રભાવશાળી વાણીનું સ્મરણ માત્ર આજે પણ મનને અભિભૂત કરી દે છે. ગુરુદેવના ચરણોમાં શત શત વંદન! 🙏🙏🙏
દેશના દીર્ઘદ્રષ્ટા ગૃહમંત્રી અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી @AmitShah જીના મતવિસ્તારમાં આવેલા કલોલ તાલુકાના વડસર ગામે 'કવિ નર્મદ વાંચનાલય' (લાઇબ્રેરી) ની મુલાકાત લીધી.
આતંકવાદ, નક્સલવાદ કે ડ્રગ્સના દૂષણ સામે 'ઝીરો ટોલરન્સ' ની કડકાઈ ધરાવતા અમિતભાઈના વ્યક્તિત્વમાં અદ્ભુત સંવેદનશીલતા પણ ભરેલી છે. તેમણે લોકભાગીદારીના માધ્યમથી કલોલ તાલુકાના ગામોમાં ગ્રામીણ લાઇબ્રેરીઓનું શ્રેષ્ઠ આયોજન કર્યું છે. જેમાં ૨૦ થી વધુ વિદ્યાર્થીઓ એકસાથે બેસીને વાંચી શકે તેવી વિશાળ એર-કન્ડિશન્ડ રૂમ, વીજ બિલના નિવારણ અર્થે સોલાર સિસ્ટમ, અબાલ-વૃદ્ધ સૌ કોઈ માટે તમામ પ્રકારના પુસ્તકો અને Wi-Fi સુવિધાથી સજ્જ ડિજિટલ લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે.
જીવનમાં મોબાઇલની રીલ્સ સ્ક્રોલ કરવાને બદલે જો ગામડાના બાળકો નાનપણથી જ પુસ્તકને મિત્ર બનાવે, તો જ તેમની જ્ઞાન સાથે સાચી મિત્રતા બંધાશે. અમિતભાઈને નજીકથી જાણનારા સૌ કોઈ જાણે છે કે તેમણે ગુજરાત વિદ્યાપીઠ સહિતની અનેક લાઇબ્રેરીઓમાં કેટલો સમય વિતાવ્યો છે. આજે પોતાના મતવિસ્તારમાં લોકભાગીદારીથી પુસ્તકાલયો શરૂ કરીને તેઓ ગ્રામીણ ક્ષેત્રોની નવી પેઢીને "રીલ્સ નહીં, રીડિંગ" ના મંત્ર સાથે જ્ઞાનની સમૃદ્ધિ આપી રહ્યા છે.
આ ઉત્કૃષ્ટ પહેલથી પ્રેરિત થઈને મેં પણ મારા મતવિસ્તારમાં આ જ પ્રકારનો સકારાત્મક પ્રયોગ કરવાનો સંકલ્પ કર્યો છે.
India is building:
Chips to ships… complete value chains at home.
Solar to nuclear… the energy ecosystem for AI, data centres and industries of the future.