વન મહોત્સવનો શુભારંભ — હરિયાળા ગુજરાત તરફ એક વધુ પગલું! 🌳
વૃક્ષારોપણ સાથે પ્રકૃતિ સંરક્ષણનો સંકલ્પ અને આવનારી પેઢી માટે હરિયાળું ભવિષ્ય બનાવવાનો સંદેશ.
ચાલો, સૌ સાથે મળીને ગુજરાતને વધુ હરિયાળું બનાવીએ!
#VanMahotsav#VanMahotsav2026#EkPedMaakeNaam#GreenGujarat#Nature #GujaratForestDept