ૐ શાંતિ ૐ
ભજનનો એક યુગ હતા એવા પૂજ્ય લક્ષમણબાપા બારોટ આજે શિવમય લીન થઈ જતા. ભજનની દુનિયામાં ન પુરી શકાય એવી ખોટ પડી છે.
ભગવાન ભોળાનાથ ગિરનારી મહારાજ તેમના દિવ્ય આત્માને ભજનમય રાખે તેવી પ્રાર્થના.
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાની ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે જંગી મથોથી વિજય અપાવા બદલ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને ડીસા તાલુકાના સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રી મંત્રી શ્રી તથા કમિટી સભ્યોનો અને મારા શુભચિંતકોનો સૌનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.