ખીચડી જેની શાન છે,
ખવડાવવું એજ જ���નું કામ છે,
વિરપુર જેનું ધામ છે,
જલારામ બાપા જેનું નામ છે.
પોતાનું સંપૂર્ણ જીવન સેવાકીય પ્રવૃત્તિઓમાં વ્યતીત કરનાર સરળ વ્યક્તિત્વ ધરાવનાર પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે શત્ શત્ નમન.
#JalaramJayanti
@Hardikdangadhvi જેમનું જીવન આખું માર્ગદર્શન અને આદર્શ હતું જેમના વિચારો પ્રમાણિક અને નૈતીક હતા જે હંમેશા મુશ્કેલ સમયે ભારત સાથે ઉભા હતા જેમનું ઋણ કોઈ રત્ન ના ચૂકવી શકે એવા અમૂલ્ય અને અણમોલ રત્ન એવા રતન ટાટા હંમેશા કરોડો લોકો માં દિલ માં જીવતા રહેશે..
ભારતીય કંપનીઓમાં ક્રાંતિ કરનાર ટાટાએ કર્યાં ટાટા...
આવડી મોટી પ્રતિભાને 2024 માં ભારત રત્ન' ના અપાયો....😔
અફસોસ પણ દુઃખદ નહિ...કેમ કે એ પોતે જ રતન હતા....
#RatanTataSir
આજે શ્રાવણ મહિના ના છેલ્લા સોમવાર નિમિતે મહાદેવજી ના સાનિધ્ય માં રાજકોટ નજીક આવેલા સ્વયભું મહાદેવજી ઈશ્વરીયા મહાદેવજી ખાતે બ્રહ્મમહુર્ત માં સવારે 3 વાગે અમારા લક્કી ફાઉન્ડેશન ના સભ્યોને મહાદેવજી નો શણગાર કરવાનો ભોગ અને પ્રસાદ ધરાવાનો અનેરો લ્હાવો મળ્યો. આ બદલ મહાદેવજી નો પૂજારીગણ નો ટ્રસ્ટીશ્રીઓ નો ખરા હૃદય થી ખુબ આભાર. કમ્લેશકાકા શૈલેષકાકા ભરતકાકા પ્રવીણકાકા રચનાઆંટી તથા સર્વે ભક્તોનો પણ ખુબ આભાર.
જયમાતાજી
હરહર મહાદેવ 🙏🏻🧿🪬🍀🔱🕉️🙌🏻
"ईसरा सो परमेश्वरा" ।
मध्यकालीन भारत के महान कवि और भक्ति संत श्री ईश्वर दास जी की जयंती पर सादर नमन: 💐🙏।
उनके द्वारा लिखित हरिरस और देवियाण विश्व के विख्यात साहित्य में से एक है।गुजरात में मान्यता है कि ह��िरस और देवियाण का जब ईश्वर दास पाठ करते थे, तब देवता स्वयं सुनने को आते थे।
🙏🏻🙏🏻 जय माता जी री सा 🙏🏻🙏🏻
आदिशक्ति जगत जननी माँ श्री करणी जी महाराज देशनोक
मंगला जोत,आरती दर्शन.। 3. अगस्त 2024
प्रातः 04.00 बजे.
तिथि मिति श्रावण बदी १४
चारण कविवर जयेशदान जी झीबा(गढवी) द्वारा चारण संत नरहरद���स जी कृत अवतार चरित्र पर पूर्ण जानकारी @samvednshbad @jayesh_ziba @ppgadhvi @DineshGadhvi3 @Charan_shakti_
આઈ માં ના શબ્દો "સૌ ચારણો ભણે, ભણી ગણી ને ખૂબ આગળ વધે"
શ્રી સોનલ માં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ - જામ ખંભાળીયા
સમાજનાં તેજસ્વી તારલાઓનું સન્માન સમારંભ
Click here
https://t.co/uq9dZEQL93
#Karykram#sonal_maa#gujarat#charan#gadhavi#charan_shakti_
श्री करणी माता जी के दरबा��� में कल महाप्रसादि का आयोजन होने जा रहा है
जिसमे 15000 किलोग्राम बूंदी का प्रसाद माताजी के सम्मुख भोग स्वरूप चढ़ाया जायेगा
आप सभी भक्त आमंत्रित है
जय मां करणी
जय माता जी री सा
अमर बलिदानी देवपालसिंहदेवल के जयंती पर उन्हें कोटि कोटि नमन करते हुए श्रद्धांजलि अर्पित करते हैं
कितने चारणों के गांव है जो आज देवपालसिंह की जयंती बड़े हर्ष ओर उल्लास के साथ मना रहे?-गिरधरदान रतनू दासोड़ी
https://t.co/GasUde6vmd
#veerSaheed#devpalsingh#charan#charan_shakti_