"लगेगी आग तो आएँगे घर कई ज़द में,
यहाँ पे सिर्फ़ हमारा मकान थोड़ी है।
जो आज साहिबे-मसनद हैं, कल नहीं होंगे
,किराएदार हैं, ज़ाती मकान थोड़ी है।
सभी का ख़ून है शामिल यहाँ की मिट्टी में,
किसी के बाप का हिन्दुस्तान थोड़ी है।"
#CJPProtest
પાલનપુરના ટોકરીયા ગામ માં મોહમદ શેરસિયા નામના ૧૧ વર્ષીય માસુમ પુત્રની અજાણ્યા ઈસમોએ ગળા ના ભાગે તીક્ષણ હથિયાર ના ઘા કરી મોતને ઘાટ ઉતારી ખેતરમાં ફેંકી દીધો હતો.
તેથી હું @sp_Banaskantha ને નમ્ર વિનંતી કરું છું કે ગુનેગારોની ધરપકડ કરીને સખત સજા આપવા મા આવે.
وضو کے فرائض کتنے اور کونسے ہیں؟
فرائض کمنٹ میں لکھیے۔
ٹویٹ کو لائک، ریٹویٹ اور جواب کمنٹ میں دیں.
جو ممبرز اس شرط پر پورا اتریں گے اور درست جواب دیں گے ان پہلے پانچ ممبرز کو پروموٹ کیا جائے گا.
#TeamMAS
આ ઘટનાને લઈને છાપી પોલીસ ને જાણ કરવા છતાં છાપી પોલીસે અત્યાર સુધીમા વિડિયો એડિટ કરી દંગા ભડકાઉ નારા ઓની ની સામે કોઈ પગલા લીધા નથી.
આથી સમજી શકાય કે છાપી પોલીસ આ ઘટનાને લઈને કેટલી ચિંતિત છે.
અમારી માંગ છે કે આમા જે પણ દોશી હોય તેની સામે યોગ્ય પગલા લેવામાં આવે.
@GujaratPolice 2/2
"મહારાજા, હાથી ખાતો નથી, પીતો નથી અને શ્વાસ પણ લેતો નથી."
રાજા - "તો શું હાથી મરી ગયો છે ?"
મહાવત - "એ તો એને જોઈને આપ જ કહી શકો, હજુર !"
(દેશ આજે એ બીમાર હાથીની સ્થીતીમાં છે. માથું ઉડી જવાની બીકે રાજા આગળ કોઈ સાચેસાચી હકીકત કહી નથી શકતું. રાજા નીરાંતે નીશ્ચીંત છે.)