"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u
#ફિક્સ_પે ના કર્મચારીઓ સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે હવે આ નીતિમાં બદલાવ કરવાનો સમય આવી ગયો છે. ત્વરિત સકારાત્મક નિર્ણય લઈ લાખો ફિક્સ પે કર્મચારીઓની આવનારી દિવાળી સુધારી આપો🙏#Remove_Fixpay_in_gujarat
@
📍વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો – કવાંટ (છોટાઉદેપુર)
🫂 જય આદિવાસી… જય જોહાર… 🤝
👉હોળી પછીના ત્રીજા દિવસે ભરાતો કવાંટનો ગેરનો મેળો ગુજરાતના આદિવાસી સંસ્કૃતિનો જીવંત ઉત્સવ છે.
👉આ દિવસે દૂર દૂરના ગામોમાંથી આદિવાસી ભાઈ-બહેનો રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં આવી ભેગા થાય છે અને ઢોલ-નગારાના તાલે ગેર નૃત્ય કરીને પોતાની સંસ્કૃતિની અનોખી ઝલક રજૂ કરે છે.
👉આ મેળો માત્ર મેળો નથી, પરંતુ આદિવાસી જીવનશૈલી, પરંપરા, સંગીત અને એકતાનું સુંદર પ્રતિબિંબ છે. અહીં લોકો આનંદથી નાચે-ગાય છે અને આખું કવાંટ રંગ, સંગીત અને ઉત્સાહથી જીવંત બની જાય છે. આ અનોખી પરંપરા જોવા માટે દેશ-વિદેશમાંથી પણ લોકો ખાસ આવી પહોંચે છે.
👉ખરેખર, કવાંટનો ગેરનો મેળો ગુજરાતની આદિવાસી સંસ્કૃતિની ઓળખ અને ગૌરવ છે. 🌿🎶
💫મળતી માહિતી મુજબ વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતી 2024/25 માં બાકી રહેતી સ્પેશિયલ #કચ્છ ભરતી અંતર્ગત ગણિત વિજ્ઞાનની પ્રકિયા અને #વેઇટિંગ માટે #જાન્યુઆરી_2026 નું પ્રથમ સપ્તાહ શુભ રહે તેવી શુભકામનાઓ તેમજ નવી #TAT પરીક્ષાની તૈયારી કરતા મિત્રોએ મહેનત ચાલુ કરી દેવી જોઈએ અને રીડિંગ ચાલુ હોય તો શકય બને એટલી વખત વધુને વધુ રિવિઝન વધારી દેવું જોઈએ એવું અંગત માનવું છે..💐💐
"વીર બાળ દિવસ" અંતર્ગત બાળકો દ્વારા વિવિધ વેશભૂષા રજૂ કરવામાં આવી...
વિવિધ વેશભૂષા,અદભૂત આત્મવિશ્વાસ
અને નાનકડાં વીરોથી સજ્જ અમારી પ્રાથમિક શાળા... 🇮🇳✨
🫂 LRD ભરતી 2025 – “#OPT_OUT” માટે લાગણીસભર અપીલ
“એક OPT OUT = એક પરિવારનું સપનું સાકાર”
“OPT OUT – ત્યાગ નહીં, દાયિત્વ”
અલગ અલગ ભરતીના પ્રિય કોમન ઉમેદવાર મિત્રો,
આજે રાજ્યની મોટાભાગની ભરતીમાં એક જ સમસ્યા ઘેરવતી જાય છે એક જ ઉમેદવાર અનેક ભરતીમાં પસંદ થાય છે, પરંતુ અંતે પોતાની ઈચ્છા મુજબ ઊંચી કેડરની નોકરી જ પસંદ કરે છે. પરિણામે, LRD જેવી ભરતીમાં સોંથી વધુ સીટો અનાવશ્યક રીતે બ્લોક થતી જાય છે, જ્યારે બીજી તરફ બોર્ડર વિસ્તારમાંથી આવેલા સાચા જરૂરિયાતમંદ યુવાનો માત્ર એક તકની રાહમાં નિરાશ થવા મજબૂર બને છે.
LRD જેવી multi-cadre ભરતીમાં waiting list નથી.
તમે સીટ છોડો નહિ ત્યાં સુધી બીજા ઉમેદવારનો હક અટકી રહે છે. જો તમે આજે નોકરીમાં છો એટલે ખબર છે બેરોજગારીનો દાઝ કેટલો નિર્દયી હોય છે. તમારો એક “OPT OUT” કોઈકના પરિવારના ભવિષ્યને ઉજાસ આપી શકે છે.
🤝 અમારી નમ્ર વિનંતી
જો તમે…
✔ પહેલેથી જ સરકારી નોકરીમાં છો,
✔ અથવા CCE / PSI / AMC / High Court / GPSC / શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
✔ અથવા fixed pay પર સેવા આપી રહ્યા છો અને આગળની મોટી તક માટે તૈયાર છો,
👉 તો LRD ભરતી 2025 માં યોગ્ય કેડર ન મળે અથવા તમે ઉત્તમ હોદ્દા પર હો, તો કૃપા કરીને OPT OUT કરો.
આ ત્યાગ નથી. આ સમાજ પ્રત્યેનો નૈતિક ફરજ છે.
આ કોઈકના જીવનમાં પ્રકાશ પ્રગટાવવાનો અવસર છે.
🌟 OPT OUT = #Opportunity_For_One_More_Life
એક ખાલી સીટ ≠ એક પરિવારને રોજગારી
એક ખાલી સીટ = એક ઘરના સપના, એક બાળકોનો ભવિષ્ય, એક પરિવારની આશા
🙏 મિત્રો,
ઘણાં ભરતી બોર્ડની ભૂલોથી repetition થતું હોય છે, waiting list ન હોય છે, scheduling clash હોય છે, પરંતુ આ તંત્રની ખામીઓથી બીજો બેરોજગાર સજા ભોગવે એ યોગ્ય નથી.
અપણે પોતાના સ્તરે ઓછામાં ઓછું એક નૈતિક નિર્ણય લઈ શકીએ છીએ.
તમારા નિર્ણયથી જો કોઈકના ઘરમાં રોજગારનો દીવો પ્રગટે
તો એ જ સાચી ઉજવણી. એ જ સાચો અજવાળો.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
#એકસીટ_એકજીવન
#OPT_OUT #LRD2025 #FairChanceForAll #NoSeatBlocking #YouthEmployment #OpportunityForAll #GPRB #LRD2025_OPT_OUT
આજે ખૂબ ગર્વ થાય છે મારા પર કેમ k આજે LRD માં મારા opt out ને કારણે કોઈના ઘર નો સફળતા નો દીવો પ્રગટશે અને એના માતા પિતા ના સપના પૂરું કરશે
હું પણ ખૂબ ખરાબ પરિસ્થિતિ માંથી પસાર થયેલો છું એટલે મને ખબર છે સરકારી નોકરી એ ગરીબ માણસો માટે ફક્ત નોકરી નહીં પણ એમનું સ્વમાન હોય છે
આજે હું મેહનત કરી જાંબુઘોડા માં ગણિત વિજ્ઞાન ના શિક્ષક તરીકે ફરજ બજાવું છું જેથી LRD માં #opt_out કરી લીધુ છે
આપ પણ કોઈ અન્ય ભરતી માં લાગી ગયા હોય તો please LRD માં આવતી કાલ સુધીમાં opt out કરી લેજો. 🙏
લિ. અશોકભાઈ ડુભીલ ✍️🙏
🙏🏻 #LRD ભરતી 2025 #OPT_OUT માટે અપીલ 🙏🏻
મિત્રો,
👉 હાલની પરિસ્થિતિ એ છે કે અનેક ઉમેદવારો એકસાથે ઘણી સરકારી પરીક્ષાઓમાં સફળ થઈ રહ્યા છે – શિક્ષક (વિદ્યા/શિક્ષણ સહાયક), CCE, PSI, AMC, High Court, GPSC, ભરતી વગેરે...... એમાં મોટાભાગના ઉમેદવારોનું અંતિમ લક્ષ્ય ઉચ્ચ હોદ્દા વાળી સરકારી નોકરી જ હોય છે.
👉 પરિણામે, આવા ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણી કે નિમણુંક ના અંતે #LRD જેવી નોકરી માટે હાજર રહેતા નથી. પરંતુ ત્યાં સુધી અનેક ખાલી જગ્યાઓ બ્લોક થઈ જાય છે અને યોગ્ય પરંતુ રાહ જોઈ રહેલા બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલ યુવાનોને તક મળતી નથી..
📌 હકીકત એ છે કે LRD જેવી ભરતીમાં multi-cadre પોસ્ટ હોવાને કારણે waiting list નથી. એટલે જો કોમન ઉમેદવાર પોતાની જગ્યા છોડે નહીં, તો એ સીધો બીજા ઉમેદવારનો હક છીનવી લે છે.
🤝 અમારી વિનંતી – દરેક કોમન ઉમેદવારોને 🙏🏻
👉 જો તમે પહેલાથી જ કોઈ સરકારી નોકરીમાં છો,
👉 અથવા તમે શિક્ષક,CCE Group A ,B/ PSI / AMC / High Court / GPSC / જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
👉 અથવા તમે હાલના fixed pay પર 2-3 વર્ષથી સેવા આપી રહ્યા છો અને આગળની ઉત્તમ તકો માટે લક્ષ્ય રાખ્યું છે,
👆🏻🙏🏻 તો નમ્ર વિનંતી છે કે LRD ભરતી 2025ના તમને યોગ્ય કેડર ન મળેલ હોય અથવા સારા હોદ્દા પર હોવ તો #OPT_OUT કરી દેવા વિનંતી. 🙏