जब मुझसे पैसे लिए गए, उस समय मैं कोच नंबर B8 के गेट पर खड़ा था। वहाँ पर संभवतः CCTV कैमरा भी मौजूद था, जिसमें पूरा मामला रिकॉर्ड हुआ होगा।
रिकॉर्डिंग निकलवाकर सच सामने लाया जा सकता है।
Khavdha पुलिस स्टेशन से 4 किलोमीटर की दूरी पर खुलेआम दारू की बिक्री हो रही है|दारू बेचने वालों को पुलिस प्रशासन का कोई खौफ नहीं उल्टा ग्रामजनों को धमका रहे है के हमारा हफ्ता च���लू है|और वो भी तब जब 2 दिन में गुजरात के मुख्यमंत्री साहब khavdha विस्तार की मुलाकात ले रहे है|
પોલીસ અધિક્ષક સાહેબ ને નમ્ર વિનંતી સાહેબ અમારું આ વિસ્તાર આ નશા થી દૂર છે મહેરબાની કરી આરોપીઓ ઉપર કાર્યવાહી કરી અને અમારા વિસ્તાર ને આ દૂષણ થી બચાવી લ્યો....અમારા યુવાઓ ની ભવિષ્ય અંધકાર તરફ જઈ રહ્યો છે પ્રસાશન ની ઊંઘ ના કારણે અમારું વિસ્તાર પણ આ નશા થી સલામત નહીં રહી શકે...
ખાવડા ભુજ રોડ લુડિયા નાયરા પેટ્રોલ પમ્પ ની સામે ખૂલે આમ દારૂ ઈંગ્લિશ વેચાઈ છે, કેમ વહેંચો છો જ્યારે ગુજરાત માં દારૂ બંદ છે તો કે અમારો હપ્તો ખાવડા પોલીસ માં ચાલુ છે મહિના નો 7 લાખ હપ્તો ચાલુ છે, ખાવડા પોલીસ ને હપ્તો દઈ છીયે, અને અમે ખાવડા પોલિસ ને બોલાવી તો ના આવ્યા.ગ્રામજનો..
#Kutch
લાફો શું કામ માર્યો..!
મેમો તો ફાટશે જ તારો..!
અંજાર આદિપુર રોડ પર ટ્રાફિક કામગીરી દરમ્યાન પોલીસ અને વાહન ચાલક વચ્ચે બબાલ
પોલીસ સામે વાહન ચાલકે હાથ ઉપાડયાનો લગાવ્યો આક્ષેપ
સમગ્ર બબાલની વાહન ચાલકએ વિડિઓ રેકોડિઁગ કરી
પોલીસે વાહન ચાલકને જે થાય તે કરી લે તેવી ધમકી આપ્યાનો આરોપ
સમગ્ર બનાવનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ
@SP_EastKutch@dgpgujarat@sanghaviharsh@CMOGuj
*કચ્છ જિલ્લામાં બારાતું શિક્ષકો શાળા ના બદલે ઘેર હાજર: ખાવડા ના ધ્રો��ાણા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા અંકિતા ચૌધરી બે વર્ષથી બિન અધિકૃત રીતે ગેરહાજર , રજા લીધા વિના કેનેડામાં સ્થાઈ થયા*
*દેઢિયા (જુણા) પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષીકા દિપીકા રાઠોડ* 2021થી બિન અધિકૃત રીતે 1/2