राम-मंदिर निर्माण के शुभारंभ पर सभी को बधाई! मर्यादा पुरुषोत्तम प्रभु राम के मंदिर का निर्माण न्यायप्रक्रिया के अनुरूप तथा जनसाधारण के उत्साह व सामाजिक सौहार्द के संबल से हो रहा है। मुझे विश्वास है कि मंदिर परिसर, रामराज्य के आदर्शों पर आधारित आधुनिक भारत का प्रतीक बनेगा।
આજે અયોધ્યામાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામજીની જન્મ ભૂમી પર નુતન મંદીરનું ભુમી પૂજન થઈ રહ્યુ છે
આ અવસરે ગઢડાના નગર જનો અને ગઢપુર મંદિર ના સંતો પુજ્ય એસ.પી.સ્વામી
કો.ઘનશ્યામવલ્લભદાસજી સહિત ગઢપુરના આગેવાનો દ્વારા આ પવઁ ની ઊજવણી કરવામા આવી
જય શ્��ી રામ @PMOIndia @ShriRamTeerth
I had said to CM Nitish Kumar that he should ask for a CBI inquiry since Mumbai Police on this issue has gone rogue. Today there are reports that Nitish may indeed go for CBI inquiry
જુવો સત્સંગ કરતા સમયે
ખિસકોલી આવી છતાં પ.પુ.ભાવી આચાર્ય શ્રી ના શબ્દ માં પણ ફરક ન પડયો.
આપડે તો કિડી અડી હોય તો પણ જટકો મારી દેવીકા જબકી જાય એ
��ન્ય છે.ભગવાન ના દિકરાને.
આવી દ્રઢતા તો તેમાજ હોય.હો.
આ ખિસકોલી કેટલી ભાગ્યશાળીતેણે પૂજ્ય લાલજીમહારાજશ્રી ના સ્પર્શ નો દિવ્ય લાભ મળ્યો 🙏
ગઢપુર શ્રી ઉન્મત્ત ગંગા(ઘેલાનદી)માં નવા નિર આવતા સંતો દ્વારા પુજન
ગઢપુર શ્રી ઘેલાનદી માં નવું જળ આવતાં ગઢપુર મંદિર ના ટ્રસ્ટી બ્ર.સ્વા.ચંદ્રસ્વરૂપાનંદજી તથા શા.સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી,આદિક સંતો પાર્ષદો દ્વારા આરતિ પુજન.
#Gadhpur#Gopinathjimaharaj#Ghela#Unmatganga#vadtalgadi