https://t.co/Auca1bIOxA
*ભુજની નર્સિંગ કોલેજના મૃતક છાત્ર દેવરામનું પોલીસે મરણોન્મુખ નિવેદન જ ના નોંધ્યું*
*દેવરામ ત્રણ દિવસ સુધી બોલી શકતો હતો પરંતુ બી ડિવિઝન પોલીસે નિવેદન જ ના લીધું*
*આચાર્ય અને મહિલા સંયોજક સામે તપાસનું વચન નાટક સમાનઃ ઘરના ભૂવા ને ઘરના ડાકલાં*