धर्मेंद्र प्रधान का इस्तीफा हमारे education system को फिर से संवारने की दिशा में बहुत बड़ा कदम है।
शाबाश देश भर के छात्रों, आप सभी पर गर्व है।
अपने भविष्य की रक्षा में डटकर खड़े होने वाले हर युवा, हर छात्र को बहुत-बहुत बधाई।
मोदी सरकार कहती है कि प्रदर्शन के दौरान पैलेट गन का इस्तेमाल नहीं हुआ, लेकिन सच्चाई आपके सामने है।
इनके ऊपर पैलेट गन से हमला किया गया, जिससे इनकी आंख खराब हो गई है, दिखना बंद हो गया है। ऐसे हजारों युवाओं पर पैलेट गन चलाई गई है।
वो भी इसलिए क्योंकि इन युवाओं का पेपर लीक हुआ है, जिसके खिलाफ ये प्रदर्शन कर रहे थे।
मोदी सरकार ने देश के भविष्य पर हमला किया है, जो सिर्फ तीन मांगें रख रहे हैं 👇
• शिक्षा मंत्री धर्मेंद्र प्रधान इस्तीफा दें
• छात्रों से बर्बरता करने वालों पर सख्त एक्शन हो
• नरेंद्र मोदी छात्रों और देश से माफी मांगें
: नेता विपक्ष श्री @RahulGandhi
"ये सरकार मनरेगा का नाम बदलकर सोच रही है इतिहास बदल जाएगा लेकिन याद रखो, जिस मिट्टी में मजदूर का पसीना गिरा है, वहां 'गांधी' लिखा है।મનરેગા કાયદા રદ કરવા સંદર્ભે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ ગાંધી પ્રતિમા પાસે કાર્યક્રમ યોજાયો આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા
કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભુજ ખાતે કચ્છ કમલમ કાર્યાલય સામે હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો આદરણીય નેતા સોનિયા ગાંધીજી અને જનનેતા લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી સામે ED દ્વારા થયેલા ખોટા કેસ સામે સત્યનો વિજય થયો કેન્દ્રની ભાજપ સરકાર કોર્ટ લપડાક મારી
न जनसंवाद, न संसद में चर्चा, न राज्यों की सहमति - मोदी सरकार ने मनरेगा और लोकतंत्र दोनों पर बुलडोज़र चला दिया है।
यह विकास नहीं, विनाश है - जिसकी कीमत करोड़ों मेहनतकश भारतीय अपनी रोज़ी रोटी गंवा कर चुकाएंगे।
कांग्रेस संसदीय दल की अध्यक्ष श्रीमती सोनिया गांधी जी का इस गंभीर मुद्दे के हर पहलू का पर्दाफाश करता हुआ ये लेख ज़रूर पढ़ें।
આજરોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ ભવન ભુજ ખાતે ભુજ જીલ્લા સમિતિના આગેવાનો ભુજ શહેર પ્રમુખ , ભુજ નગરપાલિકાના વિપક્ષના નેતાની ઉપસ્થિતિમાં S I R નાં મુદે, આગામી રણનીતિઓ, સંગઠન તથા કચ્છના પ્રશ્નો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી
આજ રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના અધ્યક્ષ શ્રી V.k. @vkhumbal Humbalજી ની અધ્યક્ષતા માં જિલ્લા સ્તરે સ્નેહ મિલન નું આયોજન કરવા માં આવ્યું. સિનિયર આગેવાનો, કચ્છ ના તમામ આગેવાનો તેમજ સેલપાંખ ના હોદેદારો અને કોંગી કાર્યકરો જોડાયા હતાં. @AmitChavdaINC@BHARATS38212894@INCGujarat
वोट चोरी से हरियाणा में कांग्रेस की सरकार चोरी की गई है - और इसका ब्लैक एंड व्हाइट सबूत आपके सामने हैं।
- ब्राज़ील की एक मॉडल हरियाणा की वोटर लिस्ट में 10 बूथों पर 22 वोट - अलग-अलग नाम से
- एक ही फोटो के साथ 223 वोट एक बूथ में - नाम हर बार नया
- एक ही घर में 501 वोटर दर्ज - वो घर जो सिर्फ़ कागजों पर है
- पूरे राज्य में 1,24,177 फर्ज़ी तस्वीरों वाले वोटर
- हज़ारों लोग ऐसे हैं जिनके वोट हरियाणा और उत्तर प्रदेश दोनों जगह हैं - इनमें कई BJP के नेता और कार्यकर्ता
- दो मंज़िला पुराने मकान, कोई 'फुटपाथ या खंभा' नहीं, फिर भी “मकान संख्या 0”
मानना पड़ेगा - “व्यवस्था” सच में टाइट थी और ये साफ है कि EC और BJP ने मिल कर हरियाणा का चुनाव चुराया है।
मैं हिंदुस्तान के युवाओं, देश के Gen-Z से आग्रह करता हूं - सत्य और अहिंसा का हाथ थाम कर चलें और भारी संख्या में निकल कर मतदान करें।
वोट चोरी को हराने और लोकतंत्र की रक्षा करने का यही सबसे बड़ा हथियार है।
ચાલો ભુજ ચાલો ભુજ
કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ આયોજીત
“ સ્નેહમિલન કાર્યક્રમ “
તારીખ:~ ૦૬/૧૧/૨૦૨૫ ના રોજ ગુરુવાર સવારે ૧૦: ૩૦ કલાકે ટાઉનહોલ ભુજ ખાતે વિક્રમ સંવત ૨૦૮૨ ના નુતનવર્ષ નિમિત્તે આપ સૌ ખમીરવંતા કચ્છીઓ સાથે રૂબરૂ મળી શુભેચ્છાઓની આપલે કરવા માટે સ્નેહમિલન કાર્યક્રમ.
કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભુજ ખાતે ખેડૂતો ના વિવિધ મુદ્દે ભાજપ સરકાર દ્વારા અન્યાય, પરેશાની તથા વેદના મુદ્દે કચ્છ ભાજપ ધારાસભ્યો / સાંસદ કેમ ચુપ છે સરકાર આ તમામ મુદે ખેડૂતો ને કયારે ન્યાય આપશે તે માંગ સાથે હવન કરી સરકારના આંખ ખોલવાનો પ્રયાસ કર્યો
કોંગ્રેસ પક્ષ દ્વારા લોકશાહીને બચાવવા સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલ વોટચોરી વિરુદ્ધ સહી ઝુંબેશ અભિયાન ને વધુ વેગવંતુ બનાવવા કચ્છ આજરોજ કચ્છ જિલ્લા મહિલા વિભાગના હોદ્દેદારો અને પદાધિકારીઓ સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યું
#voteChor#votechorgaddichodd@INCGujarat@INCIndia
આજરોજ ૦૨/૧૦/૨૦૨૫ ના રોજ ભચાઉ શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધીજ્યંતી નિમિતે ગાંધીવિચાર ધારા ધરાવતા વડીલોનું ખાદી વસ્ત્ર અને સાલ ઓઢળીને સન્માન કરવામાં આવ્યું કોંગ્રેસ પક્ષના આગેવાનો હોદેદારો કાર્યકરો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં @INCGujarat@INCIndia