*જાગો વનરક્ષક જાગો 👍 ટ્વિટર આંદોલન👍(1) વર્ગ -3 ને 1800 ગ્રેડ પે. જયારે વર્ગ 4 ને 1900 ગ્રેડ પે કારણ કે આ જંગલખાતુ છે (2) 24×7 કલાક નોકરી. વાર તેહવારે પણ રજા નહિ... તેમ સતા રજા પગાર નહિ. કારણ કે આ જંગલખાતુ છે
#2800Gradepay_forestguard#4200gradepay_forester@narendramodi