સરકારને હવે દયા નહીં, ન્યાય આપવાની વિનંતી છે 🙏
વર્ષોની મહેનત અને સેવાનો હવે તો વિચાર કરો,
અમારા પરિવારની મુશ્કેલીઓનો પણ સ્વીકાર કરો.
હક માટે કેટલા સમય સુધી રાહ જોવી પડશે?
સરકાર સાહેબ, હવે તો અમારી વેદના સમજવી પડશે.
હવે બસ કરો , અમને ન્યાય આપો,
અમારી મહેનતનું યોગ્ય વળતર આપો.
@CMOGuj વન વિભાગ ના વનરક્ષકો ને 2800 ગ્રેડ પે આપો... સાહેબ તેમજ છેલ્લા 2 વર્ષ થી વનરક્ષક ની નવી ભરતી માટે અરજીઓ મંગાવેલ તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તો કર્મચારીઓ પાસે થી વધારા ના ચાર્જ માંથી મુક્તિ મળી શકે અને પોતાની ફરજ શાંતિ થી બજાવી શકે.... સર