સુરેન્દ્રનગર જિલ્લાના SP સાહેબ દ્વારા થોડા સમય પહેલા જિલ્લામાં 50% જ ટાર્ગેટેડ 633 બૂટલેગરોના નામ જાહેર કર્યા જેમાં વિદેશી દારૂ વેચવા વાળાના નામ વધુ છે જ્યારે સરકારની યોજના "સ્વદેશી અપનાવો" જેવા સ્વદેશી દારુ (દેસી દારૂ) વેચવાવાળાના ઘણા નામ નથી જેનું ઉમદા ઉદાહરણ....🙏
@CMOGuj
ઓનલાઇન ફરિયાદ નિવારણમાં ફરિયાદ કરેલી તેનો આજે તા.23/07/25 બોંપોરે @CollectorSRN તથા મામલતદાર ધ્રાંગધ્રાના પત્ર મળે છે કે આજે તાલુકા સ્વાગતમાં આપની ફરિયાદના જરૂરી કાગળો લઈને 11:00 કલાકે આવો .
છે ને વાયબ્રન્ટ, ગતિશીલ, ધક ધકતું ગુજરાત
@CMOGuj હવે આમની વિરૂદ્ધ ફરિયાદ અમારે કરવાની ?
@CollectorSRN@CMOGuj@Info_SNagar_GoG@InfoGujarat@revenuegujarat આવા નાટકો ધ્રાંગધ્રા નગરપાલિકાના અધિકારીઓને દેખાડો ધ્રાંગધ્રા નગરપાલિકાના કચરા નિકાલ કેંદ્રમાં અવારનવાર સળગવાની ઘટના ઘટે છે જેમાં કારણે હવા પ્રદૂષણ થાય છે આ બાબતે ઘણી વાત GPCB અને જીલ્લા કલેકટરશ્રીને પણ ફરિયાદ કરી છે
(ફોટો જૂનો છે પણ સમસ્યા આજે પણ આવી જ છે)
સુરેન્દ્રનગર જીલ્લાની ગાંધી સિવિલ હોસ્પિટલમાં મુખ્ય સિવિલ સર્જન તારીખે તમારે ડેન્ટલ ડોક્ટરને તમારે ચાર્જ પર રાખવો પડે છે અને વાત કરો છો સ્વસ્થ ગૂજરાતની?
@CMOGuj
આજે જે મહાત્મા ગાંધી સ્મારક જીલ્લા જનરલ હોસ્પિટલનુ ન્યૂઝ પેપરમાં 10 લાખથી વધુ એક્સપાયરી ડેટ વાળી દવાઓ પડી છે જેનો હિસાબ નથી તેવા સમાચાર આવ્યા છે તે તમામ દવાઓ હોસ્પીટલની સામે બનાવેલ આ 2 નંબરના રૂમમાં પડી છે
@CMOGuj@irushikeshpatel@sanghaviharsh@CollectorSRN
જીલ્લાની હોસ્પીટલમાં દવાનો આટલો મોટો જથ્થો એક્સપાયર થઈ જાય કોઈ હિસાબ ન હોય ન્યૂઝ પેપરમાં આવે તો પણ કોઈ કાર્યવાહી ન થાય તો અમારે શું સમજવાનું
સરકાર અથવા જિલ્લાના મૂખ્ય અધિકારી દ્વારા કોઈ કાયૅવાહી કરી ખરી ?
@CMOGuj@irushikeshpatel@sanghaviharsh@JagdishMakwana_@CollectorSRN
સુરેન્દ્રનગર જીલ્લાની ગાંધી હોસ્પિટલમાં ઘણાં સમયથી એક્સપાયરી થયેલી દવાઓ પડીછે જેનો કોઈ હિસાબ નથી 01/ 2021 થી 01/2024 સુધીનો નિકાલ પણ થઈ ગયો છે તો તેનાં પહેલાની લાખો રૂપિયાની દવાઓ આવી કયાંથી?
તાત્કાલીક ધોરણે તપાસ કરવામાં આવે
@CMOGuj@irushikeshpatel@CollectorSRN@DDOSURENDRANAGR
गुजरात के सुरेन्द्रनगर ज़िला के Dhrangadhra शहर का मयूरबाग हैं आज जब हम यहां घुमने आए था हमे गांजा पीने का ठिकाना मिला वीडियो में साफ दिख रहा है यह एरिया Dhrangadhra सिटी पोलिस के अंदर आता है सायद वे लोग भूल गए हो ? LIB के रडार में ये जगह नही आई ? कहेना पड़ेगा
ધ્રાંગધ્રા નગરપાલીકા વૉર્ડ નં 5 ડો આંબેડકરનગરમાં એક મહિનો બાકી નથી જતું. આ પૂર્વ ધારાસભ્યના ઘર સામેનો ફોટો છે ફોટો જોઈને ખબર પડી જશે કેવો જગડો થયો હશે.
તબ્બુ ચોકીથી 300 મીટરના વિસ્તારમાં આવી હાલત છે નિયમ મુજબ ઝગડો પૂરો થયો પછી પોલિસની એન્ટ્રી થઈ.
@nvg7488@SPSurendranagar @IGP_RajkotRange @dgpgujarat@GujaratPolice Saheb Pruf Aapo ne tmari pase mahiti 6e to Pruf sathe direct court ma pn Jai sakay 6e baki Tya Election time ma me joi lidhu 6e. 16 mi sadhi ma jive 6e hji and khoda samay ma aa babte hu pote paper tyar krvano 6u chinta n karo
થોડા સમય પહેલા ન્યૂઝમાં આવ્યું હતું કે ખનીજ માફિયાઓ દ્વારા પોલિસના જવાનને મારવામાં આવ્યો તો પછી સામાન્ય વ્યક્તિની સુ હાલત થતી હસે આપ વિચારી શકો છો. હજી કંઇ બદલાયું નથી ઈમાનદારીથી કાર્યવાહી કરી જોવો .
@SPSurendranagar
@IGP_RajkotRange
@dgpgujarat@GujaratPolice
@IGP_RajkotRange @dgpgujarat@sanghaviharsh કાલે મે જે SP surendranagar ને Tag કરીને આ સુરેન્દ્રનગરની વળવી વાસ્તવિકતા દેખાડતી પોસ્ટ કરી હતી એટલે સાહેબે મને બ્લોક kryo શું દિવસ ને દિવસ કહેવું ગુનો છે ?
થોડા સમય પહેલા ન્યૂઝમાં આવ્યું હતું કે ખનીજ માફિયાઓ દ્વારા પોલિસના જવાનને મારવામાં આવ્યો તો પછી સામાન્ય વ્યક્તિની સુ હાલત થતી હસે આપ વિચારી શકો છો. હજી કંઇ બદલાયું નથી ઈમાનદારીથી કાર્યવાહી કરી જોવો .
@SPSurendranagar
@IGP_RajkotRange
@dgpgujarat@GujaratPolice
થોડા સમય પહેલા ન્યૂઝમાં આવ્યું હતું કે ખનીજ માફિયાઓ દ્વારા પોલિસના જવાનને મારવામાં આવ્યો તો પછી સામાન્ય વ્યક્તિની સુ હાલત થતી હસે આપ વિચારી શકો છો. હજી કંઇ બદલાયું નથી ઈમાનદારીથી કાર્યવાહી કરી જોવો .
@SPSurendranagar
@IGP_RajkotRange
@dgpgujarat@GujaratPolice