@Hasmukhpatelips કેટલો સમય લાગશે LRD ની ટ્રેનિંગ અને જિલ્લા ફાળવણી માં... સાહેબ બસ આ એક માહિતી આપી દો..... તમે સચોટ માહિતી આપો તો અમારે આગળ પ્રાઇવેટ નોકરી કરી ને થોડા ઘણા પૈસા ઘરે આપી ને મદદ રૂપ બનીએ..... હવે તો ના ઘર ના કે ના ઘાટ ના એવી સ્તિથી થઈ છે.....🥺
@Hasmukhpatelips સાહેબ શ્રી તમને બે હાથ જોડીને વિનંતી કરી એ છી કે 140 ઉમેદવારો માટે કરીને 10300 ઉમેદવારો ને લટકાવી ન રાખો બધા ના ઘરની આર્થિક સ્થિતિ સારી નથી હોતી સર તમારી પ્રાથમિકતા ચૂંટણી પહેલાં ઓર્ડર આપવા ની હતી પણ જીલ્લા ફાળવણી માં બે બે મહિના આ શું વ્યાજબી છે
માનનીય હસમુખ પટેલ સાહેબ 10459 ઉમેદવારો ની આતુરતા ના અંત માટે ની આજે મહત્વપૂર્ણ બેઠક માન, હર્ષસંઘવી સાહેબ ની અધ્યક્ષતામાં મળી જેમાં આપ પણ હાજર રહ્યા
તો અમને પણ માહિતી આપી અને અમારી મંજિલ કેટલી દૂર છે તેના વિશે ટ્વીટ દ્વારા આપ માહિતી આપશો તેવી અપેક્ષા😊
@Hasmukhpatelips
@sanghaviharsh સાહેબ LRD ની જિલ્લા ફાળવણી વિશે કોઈ માહિતી જ નથી આપતું હવે અમારે શું કરવું આ બાબતે 26 ડિસેમ્બર ના રોજ અમે મહા આંદોલન પર ઉતરીએ છીએ હવે કાંઈ થઈ શકે એમ નથી હવે યુથ પાવર 🙏🙏
સાહેબ LRD ની જિલ્લા ફાળવણી વિશે કોઈ માહિતી જ નથી આપતું હવે અમારે શું કરવું આ બાબતે 26 ડિસેમ્બર ના રોજ અમે મહા આંદોલન પર ઉતરીએ છીએ હવે કાંઈ થઈ શકે એમ નથી હવે યુથ પાવર 🙏🙏