भगवान भोलेनाथ से यही है प्राथना की गुजरात में चल रही #फिक्स_पे प्रथा जल्द से जल्द नाबुद हो।
काल भी तुम और महाकाल भी तुम,
लोक भी तुम और त्रिलोक भी तुम
शिव भी तुम और सत्य भी तुम!
महा शिवरात्रि के पावन पर्व पर आपको हार्दिक शुभकामनाएँ और बहुत बहुत बधाई । देवाधिदेव महादेव की आप पर सदैव कृपा बनी रहे! महा शिवरात्रि की शुभकामनाएं🙏🚩
ॐ नमः पार्वती पतये, हर-हर महादेव:
#Mahashivratri
#शिवरात्रि
#रिमूव_फिक्स_पे #गुजरात
#Remove_Fix_Pay_Gujarat
આજે ગુજરાતમાં ફરી #ટ્રેડિંગ થઈ રહિયું .
વર્તમાન સત્તાપક્ષ જે રીતે શોષણ અને ભેદભાવની નીતિ રાખી કર્મચારીઓનું #શોષણ કરે છે તે બંધ કરવામાં આવે.બિહાર માં 2 વર્ષ માંથી ઘટાડીને 1 વર્ષ થાય શકતું હોય તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં કેમ નહીં.
#સમાન_કામ_સમાન_વેતન#Remove_Fix_Pay_In_Gujarat
બિહાર માં ૨ વર્ષ માથી ૧ વર્ષ થઈ શકતું હોય તો ગુજરાત માં કેમ નો થાય.ગુજરાત સદ્ધર રાજ્ય છે ત્યાં ૫ વર્ષ ફિક્સ માં કાઢવા અવ ખૂબ કથીન છે.સરકાર ઉદારદિલ રાખીને સત્વરે નિરાકરણ લાવે એવી અમારી પ્રબળ ઈચ્છા છે🙏 #સમાન_કામ_સમાન_વેતન#Remove_Fix_Pay_In_Gujarat
કેટલાય વર્ષોથી માંગણી કરી રહ્યા છીએ પણ સરકાર કેમ કઈ નિર્ણય લઇ રહી નથી..પાયના ગણતા કર્મચારીઓ વિશે તો થોડું વિચારો ફિક્સ માં ૫ વર્ષ કેમ કાઢવા અને એ પણ ૨૬૦૦૦/- માં વિચાર અવશ્ય કરો..🙏 #સમાન_કામ_સમાન_વેતન#Remove_Fix_Pay_In_Gujarat
સંવિધાન ને સ્વાભિમાન જો હકીકત માં સમજતા હોવ તો સંવિધાન વિરોધી ફિક્સ પે ની નીતિ ને કેમ નાબૂદ કરતા નથી ? સંવિધાન ની કલમ 39(D) એ રાજ્યને સમાન કામ માટે સમાન વેતન અર્પણ કરવાનું નીતિગત કર્તવ્ય સૂચવે છે છતાં 12 વર્ષ થી સુપ્રીમ કોર્ટમાં કેસની hearing થઈ નથી સર.
#Remove_FixPay_in_Gujarat