આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને હોમીયોપેથી નાં વિદ્યાર્થીઓ દ્વારા નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ ને હોમીયોપેથી નાં સ્ટાયપેન્ડ વધારાના વિષય ને લઇ ને આવેદન પત્ર આપવામાં આવ્યું અને તેમના દ્વારા એવી બાહેધરી આપવામાં આવી કે ટૂંક સમય માં તેનો અમલ કરવામાં આવશે.
BHMS નાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો દ્વારા મતદાન નો સામૂહિક બહિષ્કાર!!!
ભાજપ જે સતા માં હોવા છતાં પ્રશ્નનું નિરાકરણ નથી લાવી શક્તિ અને કોંગ્રેસ જે વિરોધ પક્ષ હોવા છતાં મુદ્દો ઉઠાવતી નથી માટે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં મતદાન નહિ કરીયે.
#JusticeForbhmsinterns
ગુજરાત હોમિયોપથી મેડિકલ કોલેજ સાવલી ખાતે ઇન્ટનશીપ કરતા તબીબો દ્વારા સરકારની સામે સ્ટાઇપન્ડ વધારાના મુદ્દે હોસ્પિટલ ની બહાર દર્દીઓને સારવાર માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું
#JusticeForbhmsinterns
આજ રોજ ગુજરાતની ચારેય હોમીઓપેથી મેડિકલ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને હોમિયોપેથીના તબીબો દ્વારા સુતેલી સરકારને જગાડવા માટે ઘંટનાદ કરવામાં આવ્યો હતો..
#JusticeForbhmsinterns
આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાર હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં ગુજરાત સરકાર ને સદ્બુદ્ધિ મળે તે હેતુ થી સદબુદ્ધિ યજ્ઞનું આયોજન કરેલું હતું.
#JusticeForbhmsinterns@ABVPGujarat
આજ રોજ ગુજરાતની ચારેય હોમીઓપેથી મેડિકલ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નાં જિજ્ઞાસા આયામ અને હોમિયોપેથીના તબીબો દ્વારા સુતેલી સરકારને જગાડવા માટે ઘંટનાદ કરવામાં આવ્યો હતો.
#Justiceforbhmsinterns#abvpgujarat@ABVPGujarat@CMOGuj