Dr. V. H. Dave Homeopathic Medical College અને Anand homoeopathic college ના ૧૦૦૦ વિદ્યાર્થીઓએ આજે પોતાની માંગ હજુ સુધી ન સ્વીકારાતા શપથ લીધી કે તેઓ તથા તેમના પરિવાર જનો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પોતાના *મત નો બહિષ્કાર* કરે છે.🚩
#JusticeForbhmsinterns@VtvGujarati@abpasmitatv
હોમિયોપથીના વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક મતદાનનો બહિષ્કાર...
વોટ કોને આપવો ???
ભાજપ ને જે સત્તામાં હોવા છતાં અમારા પ્રશ્નનું નિરાકરણ નથી લાવી શકતી... કે
કોંગ્રેસ ને જે વિરોધ પક્ષમાં હોવા છતાં અમારા અવાજને ઉઠાવતી નથી...
#justiceforbhmsinterns#abvpgujarat@Nitinbhai_patel@CMOGuj
@Divya_Bhaskar હોમિયોપેથીક છાત્રો પર સ્ટાઈપેન્ડ બાબતે થઈ રહેલા અન્યાય તારીખ ૨૭ નવેમ્બર ૨૦૧૮ ના રોજ ગુજરાત હોમિયોપેથીક અને આયુર્વેદિક ઇન્ટર્ન તબીબોનું સ્ટાઈપેન્ડ રૂ.5203 થી વધારીને રૂ.9000 કરવામાં આવેલ છે તો પણ હજુ હોમિયોપેથીક ઇન્ટર્ન તબીબોને છેલ્લા બે વર્ષથી રૂ.૫૨૦૩ જ કેમ મળે છે ?
હોમીઓપેથી ના વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક મતદાન નો બહિષ્કાર...
વોટ કોને આપવો..
ભાજપ ને જે સતા માં હોવા છતાં અમારા પ્રશ્નનું નિરાકરણ નથી લાવી શક્તિ..
કે
કોંગ્રેસ ને જે વિરોધ પક્ષ માં હોવા છતાં અમારા આવાજ ને ઉઠાવતી નથી..#JusticeForbhmsinterns